હવે તમારું રસોડું ચમકતું અને સંપૂર્ણપણે સ્વચ્છ અને ક્લીન દેખાશે, જાણો આ સરળ ટિપ્સ

kitchen cleaning tips

કોઈપણ ઘરમાં રસોડું એ મહત્વપૂર્ણ ભાગ હોય છે અને તે મહિલાઓના હૃદયની સૌથી નજીક હોય છે. મોટાભાગની મહિલાઓનો મોટિયાભાગનો સમય રસોડામાં જ પસાર થાય છે. મહિલાઓ રસોડામાં ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે અને તેથી જ તે ઘરમાં રહેતા લોકોના સારા સ્વાસ્થ્યનું રહસ્ય પણ રસોડામાં જ છુપાયેલું છે. એટલા માટે રસોડાને વ્યવસ્થિત રાખવું અને સ્વચ્છ – … Read more

કરિયાણાની ખરીદી કરતી વખતે પૈસા ની બચત કરવા માંગતા હોય તો અપનાવો કેટલીક ટિપ્સ

money saving tips by an indian housewife

જ્યારે તમે સુપરમાર્કેટમાં જાઓ છો ત્યારે ઘણી વખત એવું બન્યું હશે કે તમે જે વસ્તુઓ ખરીદવા માટે ગયા હોય તેને બદલે કઈ બીજું ખરીદીને આવ્યા હોય અથવા તમે ઘણી વખત બજેટ હોય તેના કરતાં વધુ ખરીદી કરી હશે. જો તમને લાગે કે આવું તમારા એકલા જોડે જ થાય છે તો એવું બિલકુલ નથી. એવી ઘણી … Read more

મૂળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ટિપ્સ, મૂળા ઘણા દિવસ સુધી બગડશે નહિ

how to refresh radishes

ભારતીય ભોજનમાં મૂળાનો ખુબ ઉપયોગ થાય છે અને શિયાળામાં તો ખાસ. મોટા ભાગે મૂળાના પરોઠા દિલ્હી, હરિયાણા, મુંબઈ, પંજાબ વગેરે રાજ્યોમાં જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ ખૂબ ખાવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં પણ ભરપૂર થાય છે. એટલા માટે ઘણા લોકો એક સાથે અનેક કિલો મૂળા ખરીદીને ઘરમાં રાખે છે જેથી કરીને કોરોનાના આ … Read more

રસોડાના કબાટ અથવા સ્ટોર રૂમમાં રહેલા કીડા મકોડા અને જીવ જંતુઓથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય

kida makoda door karavana upay

રસોડું કેટલું સ્વચ્છ કર્યું છે પરંતુ આ શું છે? રસોડાના કબાટમાંથી કીડા નીકળે છે? બીજી બાજુ સ્ટોર રૂમમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. હવે હું આ નાના જંતુઓથી કંટાળી ગઈ છું. તે અહિયાંથી રસોડામાંથી જવાનું નામ જ નથી લેતા. કીડાઓ જ્યાં પણ તેલ વાળી જગ્યા જોવે છે તે તારાજ જ તેમનું ઘર બનાવી … Read more

દૂધનો ઉપયોગ માત્ર પીવા માટે જ નહીં પણ પરંતુ ઘરના બીજા મહત્વપૂર્ણ કામો માટે પણ કરી શકો છો

dudh no upyog

દૂધનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. કોઈ ચા ના શોખ માટે પીવે છે તો કોઈ સ્વાસ્થ્ય બનાવવા માટે દૂધ પીવે છે. એટલું જ નહીં પણ દૂધમાંથી એક નહિ અનેક વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ખાસ કરીને છાસ, મીઠાઈ, પનીર અને ઘી ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. પરંતુ માત્ર દૂધ ખાવા અને પીવા માટે … Read more

તમને ઘર સાફ કરવું મુશ્કેલ લાગતું હોય તો આ ટિપ્સ તમને કામ આવશે

કોરોના વાયરસના આ યુગમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘરની સફાઈનું મહત્વ એટલું વધી ગયું છે કે આજકાલ લગભગ દરેક મહિલા દિવસમાં બે વખત ઘરની સફાઈમાં વ્યસ્ત હોય છે. કેટલીક મહિલાઓ સ્વચ્છતા માટે સફાઈના નુસખા પણ અપનાવે છે, પરંતુ તેમ છતાં ઘરની સફાઈ યોગ્ય રીતે થતી નથી. આજે આ લેખમાં અમે તમને સફાઈની કેટલીક શ્રેષ્ઠ ટિપ્સ જણાવવા … Read more

ઘણા લોકોને ખબર નહિ હોય કે સૂકા લાલ મરચાનો ઉપયોગ ઘરના નાના મોટા કામ માટે પણ કરી શકાય છે

what to do with dried cayenne peppers

સૂકું આખું લાલ મરચું અથવા મરચાનો પાવડર ખાવા સિવાય પણ તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં ઘરમાં ઘણા એવા નાના મોટા કામ હોય છે, જેના માટે તમે સૂકા લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો. કેટલીકવાર આપણને તેની જાણ હોતી નથી પણ તમને યાદ હશે કે દાદીમા ઘણીવાર આખા લાલ મરચાનો ઉપયોગ નુસખા તરીકે … Read more

કોઈ દિવસ ડુંગળી અંકુરિત નહિ થાય, અપનાવો આ સરળ ટિપ્સ

onion sprouts tips in gujarati

ભારતીય રસોડામાં ડુંગળી વગર તો ચાલે જ નહિ, ડુંગળી વગર જો શાક બને તો ખાવાની મજા જ નકામી બની જાય છે. ખાસ કરીને ગ્રેવીવાળા શાકમાં ડુંગળીનો ઉપયોગ ના થતો હોય, તેવું ભાગ્યે જ જોવા મળતું હશે. એટલે જ, ઘણી સ્ત્રીઓ એકસાથે વધારે કિલો ડુંગળી ખરીદીને ઘરમાં રાખે છે. કેટલીકવાર વધારે કિંમતને કારણે થોડી વધારે ડુંગળી … Read more

ગોળના આ 5 હેક્સ તમને રસોડામાં ઘણી મદદ કરશે, તો ચોક્કસપણે આ જાણો

jaggery benefits in gujarati

જો તમે ક્યારેય ગોળ બનતો જોયો હોય અથવા તે જ્યાં બનતો હોય તે સ્થળની મુલાકાત પણ લીધી હોય તો તેની સુગંધથી જ તમારું મન ખુશ થઇ જતું હશે. શિયાળાની શરૂઆત થતા જ ગોળની સુગંધ ખૂબ જ આકર્ષક લાગે છે અને આ જ કારણ છે કે તેને શિયાળાની સુગંધ પણ કહેવામાં આવે છે. ગોળનો ઉપયોગ ભારતીય … Read more

આ તમારી કેટલીક ભૂલો ફ્રિજમાં રાખેલો સામાન અને ખોરાક બગાડી શકે છે

refrigerator tips in gujarati

ફ્રિજની સફાઈ કરવી અને તેમાં ખોરાકને સ્ટોર કરવો એતો દરેક રસોડામાં કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સમસ્યા હોય છે કે તેઓ ફ્રિજમાં ખોરાક રાખે છે પછી તેનો સ્વાદ બગડી જાય છે. ઘણી વખત આપણે ફ્રિજમાં કોઈ પણ સામાન રાખતી વખતે અજાણતાંમાં એવી ભૂલ કરી દઈએ છીએ કે જેના કારણે ખાવાનો સ્વાદ બદલાઈ છે અને … Read more