કિચન ટિપ્સ: વિદેશમાં રહીને આ રીતે દેશી સ્ટાઈલમાં મસાલાનો સ્ટોક કરો

ideas for storing spices in kitchen

જ્યારે તમે બહારથી થાકીને આવો અને આખા ઘરને એવી રીતે ફેલાયેલું જુઓ, ત્યારે તમને કેટલો ગુસ્સો આવે છે, નહીં? હવે કલ્પના કરો કે તમે રસોડામાં પ્રવેશતાની સાથે જ મસાલાના ડબ્બાઓ ક્યાંક પડયા છે અને વાસણો વેરવિખેર છે… ઉફ્ફ્ફ ! ઘરની જેમ રસોડું પણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય તો સારું. આપણી માતાઓ પણ આ જ કહેતી … Read more

બારેમાસ ઉપયોગમાં આવે તેવી 3 કિચન ટિપ્સ, જે તમારા રસોડાના કામને બનાવશે વધારે આસાન

kitchen tips daily use

આજના સમયમાં ઘણી એવી મહિલાઓ છે જે ઘરના કામ કરવા સિવાય નૌકરી પણ કરે છે. આ મહિલાઓ પાસે રોજબરોજના રસોડાની સફાઈ અને અન્ય નાના-મોટા કામ માટે સમય નથી હોતો. આવી સ્થિતિમાં કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ છે જે મહિલાઓના રોજિંદા કામને સરળ બનાવે છે. આવો જાણીએ આ કિચન ટિપ્સ વિશે જેનાથી આપણું કામ ઝડપથી થશે … Read more

Hindu Beliefs: ગૃહિણીઓ રસોઈ બનાવતી વખતે આ ભૂલો જિંદગીમાં ના કરતા, જાણો શાસ્ત્રો શું કહે છે

cooking rules while making food in india

ખાવાનું બનાવતી વખતે આ ભૂલો ના કરો : હિંદુ શાસ્ત્રોમાં ઘરના રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવેલા છે. આ નિયમોમાં રસોઈ બનાવવાની રીતથી સંબંધિત મોટાભાગની બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, રસોડામાં રસોઈ બનાવતી વખતે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ સમયે, કેટલીક એવી … Read more

Kitchen Tips: દહીંથી કરો સાફ સફાઈ, રસોડાના વાસણો અને ફર્શ ચમકવા લાગશે

how to clean kitchen with dahi

દહીંનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં શાક અને અન્ય વાનગીઓ બનાવવા માટે થાય છે. કઢી, રાયતા, દહીં ભાત વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે દહીંનો ઉપયોગ થાય છે. આ સિવાય દહીંનો ઉપયોગ ત્વચાની સફાઈ કરવા અને અન્ય ઘરેલું ઉપચાર માટે થાય છે. ભોજન અને ત્વચાની સુંદરતાની સાથે તમે રસોડાની સફાઈ માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. … Read more

વિશ્વના સૌથી મોંઘા બટાકા: તમારે 1 કિલો બટાકા ખરીદવા માટે બેન્કમાંથી લોન લેવી પડશે

what are the most expensive potatoes

આપણા રસોડામાં બટાકાનો ઉપયોગ કેટલો બધો છે તે કહેવાની જરૂર નથી. કહેવા માટે તો બટાકા શાકભાજીનો રાજા છે, પણ આ રાજાને સાદગી એટલી ગમે છે કે તે કોઈપણ શાકભાજી સાથે ભળી જાય છે, તેને બોરીઓમાં ભરીને અઠવાડિયા સુધી એક ખૂણામાં પડીને રાખી શકાય છે. તે રાજા છે, પરંતુ તેની કિંમત સામાન્ય શાકભાજી કરતા ઘણી ઓછી … Read more

બેકિંગ સોડા અને હળદરને એકસાથે કેમ મિક્સ ન કરવું જોઈએ, જાણો શેફ રણવીર બ્રાર પાસેથી

Why not mix baking soda with turmeric

બેકિંગ સોડા એ રસોડામાં વપરાતી મુખ્ય સામગ્રીમાંથી એક છે. ઘણીવાર સ્ત્રીઓ કપકેક, કેક, કૂકીઝ અને અન્ય બેકડ વસ્તુઓ બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ કરે છે. જ્યારે, હળદરનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકમાં સ્વાદ અને રંગ લાવવા માટે થાય છે. હળદર વગર વાનગીઓનો સ્વાદ અને રંગ બંને ફિક્કો પડી જાય છે. રસોડા સિવાય આ બંને વાસ્તુના સ્વાસ્થ્યને લગતા … Read more

રસોડામાં રહેલી આ કાંટાવાળી ચમચી તમારા 4 કામ ને ફટાફટ કરી નાખશે, જાણો કેવી રીતે

how to help fork and spoon in cooking

આપણે રસોડામાં મોટા મોટા કામો આસાનીથી કરી લઈએ છીએ, પરંતુ આદુની છાલ ઉતારવી, શાકભાજી ધોવા કે દાણા કાઢવા વગેરે જેવા નાના કાર્યો કરવામાં આપણને થોડો વધારે સમય લાગે છે. ઘણી વખત રસોડાનું કામ એટલું વધી જાય છે કે તેને ખતમ કરવામાં જ સવારથી સાંજ સુધીનો સમય લાગે છે. આપણે બધા વધારે કામના કારણે થાકી જઈએ … Read more

થાબડ્યા વગર વેલણથી બનાવો રોટલો, એકદમ નવી જ રીતે બાજરીનો રોટલો બનાવવાની સરળ રીત

bajri no rotlo banavani rit

કાઠીયાવાડી વાનગી કોને પસંદ નથી ? આપણે બધા ખુશી ખુશીથી કાઠીયાવાડી ભોજન ખાઈએ છીએ. તો આજે અમે તમને રોટલાની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહયા છીએ. તમે રોટલાને થાબડીને કે ટીપીને તો બનાવ્યા હશે, પણ આજે અમે તમને વેલણની મદદથી કેવી રીતે રોટલો બનાવી શકાય તે વિશે જણાવીશું. ઘણી બહેનો એવી હોય છે જેમને … Read more

સારી ક્વોલિટીના કાજુ ખરીદતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો

tips for buy good quality cashew nuts

સવારથી સાંજ સુધી આપણે કોઈપણ સ્વરૂપે ડ્રાયફ્રૂટ્સનું સેવન કરીએ છીએ, જેમ કે ક્યારેક આપણે ડ્રાયફ્રૂટ્સમાંથી બનાવેલા લાડુ ખાઈએ છીએ, તો ક્યારેક ગાર્નિશ કરીને. આજે આપણે કાજુ વિશે વાત કરીશું. કાજુ વજન ઘટાડવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે પણ આપણે કાજુ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણા મનમાં ઘણા પ્રશ્નો … Read more

આ હોમમેઇડ ગન પાઉડર ઢોસામાં નાખશો તો મસાલા ઢોસા વધારે ટેસ્ટી બનશે

how to make gunpowder for dosa

મસાલા ઢોસા સૌ કોઈને પસંદ છે. ઉત્તર પટ્ટીના લોકો સંભાર ખાવાનું ખૂબ પસંદ કરે છે અને તેઓ તેને ભાત સાથે પણ ખાય છે. પરંતુ તમે જોયું હશે કે તમે જે મસાલા ઢોસા અને ગન પાઉડર બનાવો છો તેમાં તે સ્વાદ નથી જે સાઉથ ઇન્ડિયન લોકોના ભોજનમાં આવે છે. ગન પાઉડરના કારણે આવું થાય છે. આપણે … Read more