કેમિકલ વગર ઘરે સોનાના અને ચાંદીના દાગીનાની કાળાશ દૂર કરીને ચમકાવવા હોય તો આ ટિપ્સ જરૂર અપનાવો
લગ્ન હોય કે કોઈ ફંકશન હોય, સોના-ચાંદીના ઘરેણા પહેરવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને સામાન્ય દિવસોમાં પણ પહેરવાનો ખૂબ શોખ હોય છે. સમય જતા આપણા દાગીના થોડા કાળા થવા લાગે છે. જો તમે તેને રોજ ન પણ પહેરો તો પણ તેની ઉપર કાળાશ જોવા મળે છે જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. તમે તમારા ઘરેણાં … Read more