Dosa recipe in gujarati : દૂધીના ક્રિસ્પી ઢોસા અને નાળિયેળની સુપર ટેસ્ટી ચટણી, એકવાર ઘરે ખવડાવો, બધાને ગમશે
આજે, અમે રેસિપીમાં, અમે તમારા માટે દૂધીના ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસાની ખૂબ જ મજેદાર અને સ્વાદિષ્ટ રીત લઈને આવ્યા છીએ. તમે વિચારતા જ હશો કે અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ? શું દુધીના તો ઢોસા થોડી બનાવી શકાય. તો ચાલો તમને જણાવી દઈએ કે આ ઢોસા એટલો ક્રિસ્પી અને ટેસ્ટી હશે કે તમને વારંવાર … Read more