બાળકો પર વારંવાર ગુસ્સો આવે છે? તો કડક થવાને બદલે આ કરો કામ

parents advice to their child in gujarati

જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણી વિચારસરણી પણ બદલાય છે અને દરેકની સામે આપણી લાગણીઓને દર્શાવવી મુશ્કેલ બની જાય છે. જેમ જેમ આપણે મોટા થઈએ તેમ તેમ આપણું ધ્યાન એ વાત પર જાય છે કે ભૂલથી પણ આપણે આપણી મુશ્કેલીઓ દુનિયા સામે ના દેખાડીએ, જેથી આપણે કમજોર સાબિત ના થઇ જઇયે. આપણે … Read more

તમારા બાળકોને 10 વર્ષની ઉંમર પહેલા આ 5 વસ્તુઓ જરૂર શીખવો, તે મોટો થઈને કેવો માણસ બનશે તેની ચિંતા કરવાની જરૂર નહીં પડે

teach the child these 5 things in gujarati

નાના બાળકો ખૂબ જ લાગણીશીલ અને પ્રેમાળ હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક નાના બાળકો ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે તેમને ધમકાવવા ન જોઈએ. કૃપા કરીને તમને જણાવી દઈએ કે આવું એટલા માટે થાય છે કારણ કે નાના બાળકો ખૂબ જ લાગણીશીલ હોય છે. તે પોતાની ભાવનાઓને છુપાવી શકતા નથી અને … Read more

તમારા બાળકોને આ 4 સારી ટેવો શીખવો, દરેક લોકો તમારા વખાણ કરશે

what habits make child shine everywhere in gujarati

આપણે સૌ માનીયે છીએ કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે, અને તેઓ જે જુએ છે, જે સાંભળે છે, તેમની આસપાસ જે બને છે, જે વસ્તુઓ તેમને કહેવામાં આવે છે વગેરે. તેઓ એ જ કરે છે. આ સ્થિતિમાં બાળકોને સારી ટેવો શીખવવાની જવાબદારી તેમના માતા -પિતાની છે. જેમ તમે બાળકોને શીખવાડશો, તેમ તેઓ પણ કરશે અને બીજાઓને … Read more

માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો બની જતો કાઠીયાવાડી ઢાબા સ્ટાઇલ ટેસ્ટી અને ચટાકેદાર વઘારેલો રોટલો

vagharelo rotlo gujarati recipe

આજે અમે તમારી સાથે, ઢાબા પર જે કાઠિયાવાડી વઘારેલો રોટલો મળે છે તેવો જ રોટલો ઘરે કેવી રીતે બનાવવો તેની કાઠિયાવાડી રીત જોઈશું. જો કે ચોમાસા અને શિયાળામાં લોકો બાજરીના રોટલા ખાવાનું પસંદ કરે છે તો જયારે તમારી પાસે રોટલો વધેલો હોય તો તમે આ રીતે સવારે તેને કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીને સર્વ કરી શકો છો. … Read more

તમારું બાળક પણ જરૂરિયાત કરતા વધુ ટીવી જોવે છે તો તેની આ આદતને છોડાવવા માટે કેટલીક ટિપ્સ અપનાવી લો

how to make your child stop watching tv

ટીવી જોવાનું કોને નથી ગમતું? ટીવીમાં તમે જોવો એટલું ઓછું છે. કદાચ પેઢીઓની પેઢીઓ ટીવી સામે બેસીને જોયા કરશે તો જિંદગી ટૂંકી પડી જશે. આજકાલ લોકો તેમના મનોરંજન માટે કલાકો સુધી ટીવી પર મૂવી, સિરિયલ જોવાનું પસંદ કરે છે. કેટલાક લોકોને ટીવી જોવાની એટલી આદત હોય છે કે તેઓને જમતી વખતે પણ ટીવી વગર ચાલતું … Read more

નાના બાળકોને હાથ ચાંદીના કડા અને પગમાં પાયલ પહેરવા પાછળનું કારણ ખબર નથી તો જાણો

nana balko ne chandi paheravanu karan

ઘણીવાર આપણે જોઈએ છીએ કે બાળકના જન્મ પછી તરત જ તેના સાગા સબંધીઓ બાળક માટે વિવિધ પ્રકારના ઘરેણાં લાવે છે અને તેને હાથ-પગમાં પહેરાવી દે છે. આપણા દેશમાં બાળકો માટે ધાર્મિક અથવા સાંસ્કૃતિક રીતે ઘરેણાં પહેરવા સામાન્ય છે અને તેનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. ભારતમાં નાના બાળકોને તેમના હાથમાં કડા, પગમાં પાયલ, ગળામાં ચેન … Read more

આખરે નાના બાળકોની કમરમાં કાળો દોરો કેમ બાંધવામાં આવે છે, જાણો જ્યોતિષ અભિપ્રાય

balako ni kamar ma kalo doro

જ્યોતિષમાં કાળા રંગને શનિ ગ્રહનો રંગ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે શનિ અનેક દુઃખોનું કારણ બની શકે છે, પરંતુ બીજી તરફ કોઈ પણ ગ્રહ શનિ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવતો નથી કારણ કે તે આપણી અંદરના ગુસ્સાને કંટ્રોલ કરે છે, વ્યક્તિને શિસ્તબદ્ધ બનાવવામાં અને બાળકોને ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. એવું … Read more

તમારું બાળક પણ સવારે વહેલા ઉઠી જશે માતાપિતા અપનાવો આ 5 ટિપ્સ

child tips in gujarati

ઘણીવાર બાળકો શાળાએ ના જવું પડે તે માટે ઉઠવામાં આનાકાની કરે છે. આવી સ્થિતિમાં બાળકોને વહેલી સવારે ઉઠાડવા, તૈયાર કરવા અને પછી તેમને શાળાએ મોકલવા માતાપિતાને પણ ઘણી મહેનત કરવી પડે છે. બાળકોના ઉછેર માટે વાલીઓએ ઘણું બધું કરતા હોય છે, પરંતુ તેમના જિદ્દી મિજાજને કારણે બાળકો ઉભા થવામાં અને તૈયાર થવામાં સમય લે છે … Read more

બાળક તમારી વાત સાંભળે છે તો પણ અવગણે છે તો અપનાવો આ ટિપ્સ, બાળક તમારી બધી જ વાત માનશે

child tips gujarati

ઘણી વખત માતાપિતા બાળકોને બોલાવે છે પરંતુ ન તો તેમને સામેથી કોઈ જવાબ મળે છે અને ન તો તેઓ જાતે જ ઉભા થઈને સામે આવે છે. ભલે તેઓ આપણાથી નજીક જ કેમ ના બેઠા હોય, પરંતુ તે વાત સાંભળે છે છતાં તેને અવગણે છે. આવી સ્થિતિમાં ઘણા માતા-પિતાનું મગજ ગરમ થઇ જાય છે અને બાળકો … Read more

તમારું બાળક 10 વર્ષનું થઇ ગયું છે તો દરેક માતાપિતાએ બાળકને આ 5 અમૂલ્ય વાતો શીખવવી જોઈએ

good parenting tips in gujarati

મા-બાપ બનવું એ દુનિયાનું સૌથી ખુશીનો દિવસ હોય છે પણ એટલી જ જવાબદારીઓ પણ પણ વધી જાય છે. બાળકને ઉછેરવું એ માતાપિતા માટે મુશ્કેલ કામ છે. ખાસ કરીને આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે બાળકો અને બહારના કામ વચ્ચે સંતુલન જાળવવું માતાપિતા માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે. જો માતાપિતા તેમના બાળકોને સમય નથી આપી શકતા તો … Read more