ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવતી રેસિપી, શિયાળુ સ્પેશ્યલ લીલા લસણ નુ કાચુ રેસિપી

lila lasan nu kachu

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ શિયાળુ સ્પેશ્યલ લીલા લસણ નુ કાચુ રેસિપી. લીલા લસણ નુ કાચુ એ ગુજરાતમાં સુરત શહેરની લોકપ્રિય રેસીપી છે. જ્યારે લીલું લસણ બજાર સરળતાથી મળવા લાગે છે તે દરમિયાન બનાવવામાં આવે છે. આ કાચુ રોટલી અને શાક સાથે સાઈડ દિશમાં ખવાય છે. આ કાચુ ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં … Read more

એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બજાર જેવી ચોરાફળી બનાવવાની રીત

chorafali banavani rit gujarati

આજે આપણે જોઈશું એકદમ પરફેક્ટ ફૂલેલી અને ક્રિસ્પી ચોરાફળી બનાવવાની રીત. ચોરાફળી નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાવાની ખુબજ પસંદ કરે છે. ઘણા લોકો ચોરાફળીને ઘરે બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ બજાર જેવી ચોરાફળી ઘરે બનાવી શકતા નથી. તમને જણાવી દઈએ એકદમ બજાર જેવી ચોરાફળી ઘરે બનાવવામાં ચોરાફળી નો લોટ કેવી રીતે બાંધવો એ ખુબ … Read more

સવારની ભાગદોડમાં ઇનો કે બેકિંગ સોડા વગર બનાવો મગના ઢોસા રેસીપી

mag ni dal na dosa

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ સવારની ભાગદોડમાં એકદમ ફટાફટ બની જતો પ્રોટીન અને વિટામિનથી ભરપૂર મગની દાળનો નવો નાસ્તો. નાનાથી લઈને મોટા લોકો આ નાસ્તો સરળતાથી ખાઈ શકે છે. તો ચાલો જોઈએ કે આ મગની દાળનો નવો નાસ્તો કેવી રીતે બનાવવો. સામગ્રી ઢોસા બેટર માટે 1 કપ મગ ½ કપ ઝીણા ચોખા ½ … Read more

ચાટ ચટણી સાથે પાવ રગડા રેસીપી || લીલી ચટણી, ખજૂર-આમલી ની ચટણી, લસણની ચટણી સાથે

pav ragda recipe

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ લીલા વટાણામાંથી બનતી પાવ રગડા રેસિપી. અહીંયા લીલા વટાણાને પલાળવાની જંજટ વગર આ રગડો ફક્ત 8-10 મિનિટમાં તૈયાર થઇ જશે. આ સાથે પાવ રાગડામાં વપરાતી ટેસ્ટી ચટણીની પણ રેસિપી જોઈશું. તો ચાલો જોઈલો લીલા વટાણામાંથી બનતો પાવ રાગડા રેસિપી. તમને જણાવી દઈએ કે પાવ રગડા એ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું … Read more

પરફેક્ટ મેથીના થેપલા બનાવવા માટે આ ટિપ્સ અપનાવો । Methi na thepla banavani rit

methi na dhebra recipe in gujarati

આપણને બધાને શિયાળામાં અથાણાં અને દહીં સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ મેથીના થેપલા ખાવાનું ગમે છે. શિયાળાની સવારની કડકડતી ઠંડીમાં દિવસની શરૂઆત કરવા માટે મેથીના થેપલાથી વધારે સારો નાસ્તો બીજું કંઈ ના હોઈ શકે, અને ગુજરાતીઓ તો ક્યાંય પણ ફરવા જાય પણ થેપલા તો જોડે લઈને જ જાય. જો કે થેપલાના સ્વાદિષ્ટ નાસ્તાનો પુરેપુરો સ્વાદ મેળવવા … Read more

કચ્છી કિંગ કરતા પણ સારી દાબેલી બનાવવાની રીત | Dabeli Recipe In Gujarati

dabeli recipe in gujarati

દાબેલી બનાવવાની રીત: જે રીતે આખા ભારતમાં ચાટ પાપડી, ટિક્કી, પકોડી અને સમોસા લોકપ્રિય છે, તેવી જ રીતે ગુજરાતમાં દાબેલી લોકપ્રિય છે. દાબેલી ગુજરાતનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. દાબેલી ખાવાથી તમને ખાટો, મીઠો, તીખો અને ખારો સ્વાદ મળી જશે, જો કે તે બર્ગર જેવું દેખાય છે પણ તેનો સ્વાદ દેશી અને મસાલેદાર હોય છે. … Read more

ઘરે જ 5 મિનિટમાં બનાવો મેગી ભેલ, જાણો બનાવવાની રીત | Maggi bhel recipe in gujarati

maggi bhel recipe in gujarati

મેગી એક એવી વસ્તુ છે કે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ લોકો મેગીના દીવાના છે. જ્યારે પણ લોકોને કંઈક ફૂડી ખાવાનું મૂડ આવે, ત્યારે મોટાભાગના લોકો મેગી બનાવે છે અને તેને ખાય છે. મેગી બનાવવાની દરેકની રીત અલગ અલગ હોય છે, ઘણા લોકો મેગીને સામાન્ય બનાવે છે અને કેટલાક લોકો તેને મસાલેદાર બનાવીને ખાતા … Read more

વધેલી પાવ ભાજીમાંથી બનાવો ઘરે બનાવો બજાર જેવી જ આ 3 સ્વાદિષ્ટ વાનગીઓ

pav bhaji recipe in gujarati

પાવ ભાજી એક એવી ખાવાની વસ્તુ છે, જેને તમે સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાઈ શકાય છે. આમ તો તમને બજારમાં મોટી હોટલોમાં, ફાસ્ટ ફૂડ કોર્નર અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર પાવ ભાજીનો સ્વાદ મળી જશે પણ ઘરે પાવ ભાજી બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે. હવે તો પાવ ભાજી ખાવા માટે રેડી ટુ … Read more

જોવો માલધારી રોટલો કઈ રીતે વઘારે છે | કાઠીયાવાડી વઘારેલો રોટલો બનાવવાની રીત

vagharelo bajri no rotlo recipe

આજે અમે તમારી સાથે શેર કરીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો. તો આ બાજરીનો રોટલો કેવી રીતે વધારાય તે જોઈશું. બાજરાના રોટલાને વધારવાની ઘણી બધી સ્ટાઇલ હોય છે જેમ કે, દહીં માં વઘારેલો, છાશમાં વઘારેલો અને સૂકો પણ વધારે છે. તો ચાલો જોઈએ દહીંમાં વઘારેલો રોટલો. સામગ્રી : 1 વાટકી દહીં (250 ગ્રામ) 3 બાજરીના રોટલા 5 … Read more

ચિક્કી બનાવવાની રીત, એકદમ ક્રિસ્પી, પાતળી અને કેવી રીતે વણવી તેની ટીપ્સ સાથે

chikki

આજે આપણે જોઇશું ટોપરાની ચિક્કી બનાવવાની રીત. આ ચિક્કી બનવામાં પાતળી અને એકદમ ક્રિસ્પી બને છે. આ ચિક્કી કેવી રીતે વણવી તેની ટીપ્સ પણ આપીશું જેથી તમને ઘરે બનાવવામાં સરળતા રહે. આ ચિક્કી એકદમ સોફ્ટ અને પાપડ જેવી ઘરે કેવી રીતે બનાવવી તે વિશે જોઈલો લો. સામગ્રી: ૨૦૦ ગ્રામ સમારેલો ગોળ ૨૦૦ ગ્રામ ટોપરાનું છીણ … Read more