Posted inસ્વાસ્થ્ય

જો વિટામિન ડી નું સ્તર ઘટી રહ્યું છે તો ઇમ્યુનીટી સાથે જોડાયેલી આ સમસ્યાઓ થઇ શકે છે

વિટામિન-ડી એક એવું વિટામિન છે જે ભલે તડકામાં બેસીને સરળતાથી લઈ શકાતું હોય તો પણ મોટાભાગના લોકોના શરીરમાં તેની ઉણપ જોવા મળતી હોય છે. જો એક રીતે જોવામાં આવે તો તે એવું વિટામિન છે જેની ઉણપથી હાડકાં જ નહીં પણ આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થઇ જાય છે. WHO ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!