આજકાલ જો કોઈને કોઈ પણ વિટામિનની ઉણપ શરીરમાં સૌથી વધુ હોય તો તે વિટામિન-ડી ની છે. મોટાભાગના લોકોને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને માત્ર વિટામિન-ડી ના અભાવને કારણે, શરીરમાં દુખાવો, બીજી ઘણી પ્રકારની સમસ્યાઓ, હાડકામાં દુખાવો સંબંધિત બીમારીઓ થવા લાગે છે અને એવામાં વિટામિન-ડીની ઉણપ પછી કંઈક ખાસ પ્રકારના લક્ષણો પણ દેખાવા લાગે […]