Uric Acid control Juice : યુરિક એસિડ શરીરનું એક રસાયણ છે જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. કિડની આ યુરિક એસિડને ખૂબ જ સરળતાથી ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર પણ કાઢી નાખે છે. જ્યારે કિડની કોઈ કારણસર યુરિક એસિડને દૂર કરી શકતી નથી, તો તે શરીરમાં જ જમા થવા લાગે છે. […]