તમે તમારા નિયમિત ભોજનમાં હંમેશા એક રેસિપી બનાવો છે જેનું નામ છે રોટલી. તમે દરરોજ દાળ બનાવો કે શાકભાજી બનાવો, પણ તેની સાથે તમે હંમેશા રોટલી તો બનાવો જ છો. રોટલી વિના દાળનો સ્વાદ કે શાકનો સ્વાદ સારો આવતો નથી. આવી સ્થિતિમાં દરેક ઘરમાં રોજ રોટલી બને છે. જો આપણે રોટલી બનાવવાની વાત કરીએ તો […]