ઘરની સાફ સફાઈ સંબંધિત કેટલીક માન્યતાઓ ક્યારેય સાચી માનવી જોઈએ નહિ, જાણો હકીકત શું છે

home cleaning tips in gujarati

ઘરે કપડાં સાફ સુથરા રાખવા એ ચોક્કસ એક મોટું કામ છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના ઘરને સ્વચ્છ રાખવા માટે કેટલી બધી મહેનત કરે છે અને કેટલો સમય ખર્ચે છે પરંતુ તેમ છતાં તેમને અપેક્ષા રાખી હોય તે મુજબનું પરિણામ મળતું નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તે સફાઈ સંબંધિત કેટલીક માન્યતાઓમાં વિશ્વાસ રાખે … Read more

મહિલાઓ રસોડામાં કામને સરળ બનાવાવા માટે અપનાવો આ 8 કિચન ટિપ્સ

kitchen hcks in gujarati

રસોડાનું કામ ઘણું વધારે હોય છે અને ઘણી ગૃહિણીઓ થાકી પણ જાય છે. ઘણી ગૃહિણીઓને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ રસોડામાં કેટલો સમય વિતાવે છે. રસોડાનું કામ મુશ્કેલ તો હોય જ છે પણ તેનો એ અર્થ નથી કે તમે થોડી કિચન ટિપ્સનો ઉપયોગ કરીને તેને સરળ બનાવી નથી શકતા. આ લેખમાં અમે તમને કેટલીક … Read more

મિક્સર ગ્રાઇન્ડર જલ્દી બગડે નહીં તેની જાળવણી કરવા માટે આ સરળ ટિપ્સ અનુસરો

mixer grinder tips in gujarati

આજના સમયમાં મિક્સર લગભગ દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. રસોડાના અન્ય ઉપકરણોની જેમ જ મિક્સરએ પણ આપણું જીવન સરળ બનાવી દીધું છે. દાદીના જમાનામાં, મસાલા હાથથી પીસવામાં આવતા હતા અને અમે તેમના મુખમાંથી આ વાર્તાઓ સાંભળી છે કે ખોરાક તૈયાર કરવામાં કેટલી મહેનત અને સમય લાગે છે. મરચાં, મસાલા જેવી વસ્તુઓ પીસીને તેમના હાથ … Read more

આદુ, લીંબુ અને મરચાને સબંધિત કેટલીક ટિપ્સ, જે તમારા રસોડાના કામને સરળ બનાવી શકે છે

aadu marcha limbu tips in gujarati

દરેક ભારતીય રસોડામાં લીંબુ, આદુ અને મરચા જેવી વસ્તુઓ ઘરમાં હાજર હોય જ છે. ભલે કોઈ ડુંગળી-લસણ ન ખાતું હોય તો પણ આ ત્રણ વસ્તુઓ તેના ઘરમાં કોઈ ને કોઈ રીતે વપરાય જ છે. પરંતુ ઘણી વખત લોકો આ જડીબુટ્ટી તરીકે, તેના ઉપયોગ અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખતા નથી. આ ત્રણ વસ્તુઓને લગતી કેટલીક ટિપ્સ … Read more

આ રસોડામાં મળતી એક્સપાયરી ડેટ થયેલી ખાદ્ય વસ્તુઓને ફેંકી દેવાને બદલે, આ રીતે ઉપયોગ કરો

expiry date food tips in gujarati

દરેક ખાણી -પીણીની એક એક્સપાયરી ડેટ હોય છે, તેના પછી તેનો ઉપયોગ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે લોકો આ એક્સપાયરી ડેટ ખોરાકને ફેંકી દે છે. પણ, જો તમે ઈચ્છો છો, તો તમે આ એક્સપાયરી ખાદ્ય ચીજોનો બીજા કામ માટે ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે કેટલાક લોકો માને છે … Read more

રસોડામાં પહેલી વાર પગ મુકો છો તો જાણી લો આ નવ ટિપ્સ જે તમને રસોઈમાં માસ્ટર બનાવશે

rasoi tips in gujarati

રસોઈ એક કળા છે, અને થોડા લોકો છે જે તેના માસ્ટર હોય છે. કેટલાક લોકો રસોડામાં ઓછા જાય છે કારણ કે તેમના માટે રસોઈ બનાવવી ખૂબ જ મુશ્કેલ છે. જો તમે પણ તે લોકોમાંના એક છો, જે પ્રથમ વખત રસોડામાં પગ મૂકવા જઈ રહ્યા છે, તો તમારે રસોઈની કેટલીક ટિપ્સ અને યુક્તિઓની નોંધ લેવી જ … Read more

દરરોજ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ | kitchen tips for cooking

kitchen tips for cooking

આજે તમને જણાવીશું એવી નાની 3 કુકીંગ ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવી શકે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ. ટિપ્સ 1: ઘણી વાર ચટણીમાંથી પાણી અલગ થઇ જતું હોય છે. જો આવું તમારી … Read more

આ કિચન ટિપ્સ થી તમે પણ બની શકો છો કિંગ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓને કરે દૂર

how to cook tips

વાસી ખોરાક અથવા કાપેલું સલાડ અને ફળો જે તમારા શરીરમાં માત્ર ફૂડ પોઇઝનિંગ જ નહિ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલટી જેવી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો તમને જણાવીએ એવા કેટલાક ફળો અને શાકભાજી વિશે, જેને ખાસ કાપીને તરત જ ખાવા જોઈએ. આજના ઝડપી અને ગતિશીલ જીવનમાં, લોકો સવારનો નાસ્તો બપોરે, બપોરનું ભોજન … Read more

દરરોજ ઉપયોગ માં આવે તેવી 5 કિચન ટિપ્સ | kitchen tips for working moms

kitchen tips for working moms

આજે તમને જણાવીશું એવી નાની 5 કુકીંગ ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવી શકે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ. ટિપ્સ 1 : કિચન માં કબાટ, કિચન કાઉન્ટર અથવા ટાઇલ્સ ને ક્લીન કરવા માટે … Read more

દરરોજ ઉપયોગમાં આવે તેવી 6 કિચન ટીપ્સ

kitchen tips in gujarati

(1) દાળ ને ટેસ્ટી બનાવવા માટે, કોઈ પણ દાળ ને બોઈલ કર્યા પેહલા, દાળને એક વાર પેનમાં 2 મિનિટ માટે રોસ્ટ કરી લો, જેમ સોજી ને કરતા હોઈએ છે તે રીતે અને જો રેસ્ટોરન્ટ જેવી દાળ બનાવવા માંગતા હોય તો, તમે છેલ્લે દાળ માં કસૂરી મેથી, થોડું બટર અથવા ઘી ઉમેરો. (2) ભાતને છુટ્ટા અને … Read more