Posted inસ્વાસ્થ્ય

શિયાળાની ઠંડીમાં આ જ્યૂસ પીવાનું ચાલુ કરી દો, રોગપ્રતિકારક શક્તિ ક્યારેય નબળી નહિ પડે

કોરોના સંક્રમણની લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી હતી ને આજકાલ ડેન્ગ્યુના ચેપે સમસ્યાઓમાં વધારો જોવા મળે છે. આ બંને રોગોમાં એક વસ્તુ સામાન્ય છે અને એ છે નબળી રોગપ્રતિકારક શક્તિ. આરોગ્ય નિષ્ણાતોના અનુસાર જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેઓને કોરોના અને ડેન્ગ્યુ જેવા બીજા ઘણા પ્રકારની બીમારીઓ થઇ શકે છે. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!