આકરા તડકા અને ગરમી બાદ વરસાદના પ્રથમ વરસાદથી વાતાવરણમાં ઠંડક જેવું લાગે છે, આ સાથે જ પ્રથમ વરસાદ અનેક ફળો માટે વરદાન સાબિત થાય છે. ઘણા એવા ફળ છે જે વરસાદના પહેલા ટીપા સાથે પાકવા લાગે છે. જેમ કે, જાંબુ જેવા ફળો વરસાદના પહેલા ટીપા પછી પાકે છે. આવી સ્થિતિમાં, તમે બજારમાં દરેક જગ્યાએ સરળતાથી […]