મગની દાળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ અંકુરિત મગ ને તેનાથી પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. મગ ની દાળનો શીરો અને હલવો બનાવીને ખાવામાં આવે છે. મગ ની દાળનો ઉપયોગ અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં થાય છે. ફણગાવેલા અનાજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફણગાવેલા મગને પોષક […]