Posted inસ્વાસ્થ્ય

પોષક તત્વોથી ભરપૂર અંકુરીત ઘઉં ખાવાના ફાયદા

ઘઉંનો સામાન્ય રીતે આપણે લોટ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘઉંનો લોટ સ્વાદમાં ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે. પરંતુ તેની સાથે ઘઉંનો અન્ય રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તેને અંકુરિત કરીને ખાવા. તમારામાંથી ઘણાને કદાચ ખબર નહીં હોય કે ફણગાવેલા ઘઉં સ્વાસ્થ્ય માટે તેટલા જ ફાયદાકારક છે જેટલા તેમાંથી બનેલી અન્ય […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!