શું તમને સતત ઇયરફોનથી ગીતો સાંભળવાની ટેવ છે? શું તમે આખો દિવસ ઓફિસમાં ઇયરફોન સાથે ગીતો સાંભળીને કામ કરો છો? શું તમે રાત્રે ઇયરફોન પર ગીતો સાંભળીને સૂઈ જાઓ છો? તો તમારી આ આદત બદલો. નહિંતર, તમારા કાનની સાથે, તમારા શરીરને પણ ભારે નુકસાન થઈ શકે છે. ઇયરફોન નો કલાકો સુધી ઉપયોગ કરતા, તમે એ […]