Posted inસ્વાસ્થ્ય

કાજુ ખાવાની સાચી રીત: કયા સમયે ખાવું જોઈએ અને કેટલી માત્રામાં ખાવું જોઈએ?

સ્વસ્થ રહેવા માટે હેલ્દી ડાઈટ લેવું ખૂબ જ જરૂરી છે. હેલ્ધી ડાયટમાં નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સને ગુણોથી ભરપૂર ગણવામાં આવે છે. કાજુ, અખરોટ, બદામ અને પિસ્તા કેટલાક ડ્રાય ફ્રુટ્સ છે જેને તેમના ફાયદાકારક ગુણોને કારણે આહારમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવે છે. જો કે કાજુમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેની માત્રાનું ધ્યાન રાખવું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!