Posted inફરાળી

આજે જ ઘરે બનાવો ફરાળી મોરૈયાના ઢોસા વારંવાર ખાવાની થશે ઇચ્છા – Farali Dosa Recipe

Farali Dosa Recipe : ઢોંસા એ ગુજરાતીઓની લોકપ્રિય ડિશ છે જે તમે જાનતા હશો .તમે બહાર તો અનેક વાર ઢોંસા ખાધા હશે પરંતુ ક્યારેય ઘરે આ રેસિપી બનવવાની ટ્રાય કરી છે?  જો ના… તો જાણી લો ઘરે ફરાળી મોરૈયાના ઢોસા બનાવવાની આ આસાન રેસિપીઃ સામગ્રી ૧ બાઉલ મોરૈયો-સામો લેવો ૨ ચમચી શીંગોળાનો લોટ/રાજગરાનો લોટ લેવો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!