દહીંનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં શાક અને અન્ય વાનગીઓ બનાવવા માટે થાય છે. કઢી, રાયતા, દહીં ભાત વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે દહીંનો ઉપયોગ થાય છે. આ સિવાય દહીંનો ઉપયોગ ત્વચાની સફાઈ કરવા અને અન્ય ઘરેલું ઉપચાર માટે થાય છે. ભોજન અને ત્વચાની સુંદરતાની સાથે તમે રસોડાની સફાઈ માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. […]