Posted inસ્વાસ્થ્ય

આ વસ્તુમાં 94 ટકા પાણી અને બહુ ઓછી ચરબી રહેલી છે, કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડી શકે છે

તમને જણાવી એ કે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર નારિયેળ પાણીનું સેવન છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકપ્રિય પસંદગી બની ગયું છે. પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સાથી લઈને આધુનિક વિજ્ઞાન સુધી, નારિયેળ પાણીમાંથી તમામ પ્રકારના સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ છે. આયુર્વેદ અનુસાર, નાળિયેર પાણી પાચન અને પેશાબની સમસ્યાઓ ઘટાડવાની સાથે વીર્ય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!