આજે આપણે વાત કરીશું ગામડાના અને શહેરમાં વસતા લોકોની. અહીંયા આપણે વાત કરીશું ગામડા ની અંદર રહેતા લોકોની સરખામણીમાં શહેરની અંદર વસતા લોકોમાં બીમારીનું પ્રમાણ એ ખૂબ વધારે હોય છે. ગામડાના લોકો ઓછા બીમાર પડે છે જ્યારે શહેરના લોકો ઝડપથી અથવા વારંવાર બીમાર પડતા હોય છે. અહીંયા જણાવીશું એવી ગામડાના લોકોની પાંચ આદતો જે તમે […]