તમે ચશ્માના કાચ સાફ ખોટી રીતે તો નથી કરી રહ્યા, સ્ક્રેચ પડવાથી બચવા માટે જાણો આ સાચી રીત
આપણે આવું જ કરીએ છીએ કે બાજુમાં પડેલું કપડું લીધું અને ચશ્માનો કાચ સાફ કર્યો. અરે પણ આવું ના હોય. આમ કરવાથી ચશ્માંના કાચને નુકસાન અને સ્ક્રેચ થવાનો ડર રહે છે. કદાચ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા લોકો કોઈ પણ કપડાથી ચશ્મા સાફ કરવા લાગે છે અને પછી ફરિયાદ કરે છે કે ચશ્મા … Read more