Posted inગુજરાતી

ભાવનગરના પ્રખ્યાત લચ્છુભાઈના પાંવ ગાંઠિયા જેવા જ પાંવ ગાંઠિયા

આજે આપણે જોઈશું ભાવનગરના ખુબજ પ્રખ્યાત લચ્છુના પાવ ગાંઠિયા. આ પાંવ ગાંઠિયા એટલા બધા પ્રખ્યાત છે જ્યારે પાવ ગાંઠિયા ની વાત આવે ત્યારે ભાવનગરની યાદ જરૂર આવે. આમ તો ભાવનગર ખાસ તો ગાંઠિયા માટે ખૂબ જ જાણીતું છે. કારણ કે, ભાવનગરી ગાંઠીયા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ એટલા જ ફેમસ છે. તો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!