Posted inબ્યુટી

ચમકતો ચહેરો મેળવવા માટે 6 બ્યુટી ટીપ્સ

ત્વચાને સાફ કરવા માટે ક્યારેક ક્યારેક કાચી ડુંગળી ખાવી ચહેરા માટે સારી રહે છે. કાચી ડુંગળી ચહેરા પરના ડાઘ-ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે. આથી ચહેરાની સફાઈ માટે અઠવાડિયામાં એક થી બે વાર કાચી ડુંગળી ખાવી ફાયદાકારક સાબિત થાય છે. ફ્રેશ ચહેરો દેખાવા માટે આંખોને આરામ આપવો પણ ખૂબ જ જરૂરી છે. જે લોકો લાંબા સમય […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!