આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સરગવાની સિંગનું શાક. જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક બીન્સ કહેવાય છે. તમે તેનું શાક અથવા અથાણું બનાવીને ખાઈ શકો છો. જે લોકોને હાડકાની સમસ્યા હોય તેમણે માટે સરગવો ખુબ જ ફાયદાકારક છે. આનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને તે બનાવવામાં પણ ખૂબ જ […]