Posted inસ્વાસ્થ્ય

પ્રસાદ માં તુલસીના પાન શા માટે અપાય છે? તુલસી થી થતા ફાયદાઓ

આપણા પ્રાચીન આચાર્યોએ તુલસીની પૂજા કરવાનું તેમજ ઘરના આંગણામાં ઉગાડવા ની આજ્ઞા કરેલી છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે તીર્થ સમાન ગણવામાં આવે છે કેમકે તુલસીની સુગંધવાળા વાયુ જ્યાં જશે ત્યાં હવા શુદ્ધ થાય છે. હવા વાયરસ મુક્ત થાય છે. તાવના જંતુઓને નાશ કરવાનો ગુણ તુલસીમાં ખાસ રહેલો છે. મેલેરિયાના મરછરો તુલસીથી દૂર જ રહે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!