ખાવામાં સરળ એવાં કોબીજ નાં મૂઠિયા રેસિપી

kibij muthiya recipe

આજે રસોઈ ની દુનિયા માં મૂઠિયા ના એકજ લોટ માંથી ત્રણ અલગ – અલગ રીત થી બનતી આ વાનગી તમે ક્યારેય ખાધી નહી હોય અને આ રીતે બનાવી પણ નહીં હોય. તમે આ રેસિપી નાસ્તા માં અને ઘરે પાર્ટી માં પણ બનાવી શકો છો, તો આ રેસિપી એકવાર જોઈ ને ઘરે બનાવાનો ટ્રાય કરજો, અને … Read more

પરોઠા સાથે એકદમ ટેસ્ટી ટામેટા મુઠિયાં નુ શાક બનાવવાની રીત

tameta muthiya nu shaak

તમે મૂઠિયા તો બનાવી ને ખાધા હસે અને ટામેટાનું એકદમ સ્વાદિષ્ટ તમતમતું શાક પણ તમે ખાધું હસે, પણ આજે અમે રસોઈ ની દુનિયા માં તમને મૂઠિયા અને ટામેટા નું શાક બન્નેને મિક્સ કરી ને એકદમ સ્વાદિષ્ટ, જોતાજ ખાવાની ઈચ્છા થાય એવુ ટામેટા મુઠિયાં નું શાક રેસિપી લઈને આવ્યા છીએ તો રેસિપી એકવાર જોઇ, ગમે તો … Read more

દાળને પૌષ્ટિક બનાવવા માટે તેને આટલા કલાક પલાળીને જ રાખવી જોઈએ

How long should dal be soaked

દાળનું સેવન હંમેશા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં વનસ્પતિ આધારિત પ્રોટીન હોવાથી, શાકાહારી લોકોએ તેને તેમના આહારનો ભાગ બનાવવો જોઈએ. તેમાં કેલરી અને ચરબી પણ ઓછી હોય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને બી કોમ્પ્લેક્સ વિટામિન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે તમારા આહારને વધુ પૌષ્ટિક બનાવે છે. તેમાં કોઈ … Read more

અપચોના કારણે થાય છે પેટનો દુખાવો તો અપનાવો આ દેશી નુસખો, તરત જ રાહત મળી જશે

pet ma dukhavo gharelu upay gujarati

પેટમાં દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે લગભગ દરેકને દુખાવો થતો હોય છે. ભારે ખોરાક ખાવું અથવા ભારે ખોરાક લીધા પછી તરત જ સુઈ જવાથી અપચો અથવા એસિડિટીની સ્સ્મસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો હાજમોલાની ગોળી લેતા હોય છે. પરંતુ આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે એક કુદરતી ઉપાય કરી … Read more

આટલા પાતળા થવું હોય તો દરરોજ 10 મિનિટ કરી લો આ કસરત, 10 મિનિટમાં 250 કેલરી બર્ન થઇ જશે

dorda kudva

જીવનની દોડધામમાં આપણા શરીરને સ્વસ્થ કેવી રીતે તે ભૂલી ગયા છીએ. કસરત કરવાનો આપણી પાસે સમય ન હોવાને કારણે તમામ પ્રકારની બીમારીઓ આપણને ઘેરી રહી છે. જો તમારી પાસે સમય નથી એન એવી કસરત વિશે વિચારી રહ્યા છો જે ઓછા સમયમાં વધારે ફાયદા આપી શકે તો તમારી માટે દોરડા કૂદવાની કસરત સારી છે. આ કસરત … Read more

દરરોજ ખાઓ આ એનર્જીથી ભરપૂર લાડવો, સાંધાના દુખાવા, નબળાઈ અને થાક રહેશે જ નહીં

dry fruits ladva revipe in gujarati

આજે આપણે શક્તિથી ભરપૂર અને મગજ ને તેજ કરવાવાળા લાડવાની રેસિપી વિશે જાણીશું. આ લાડવામાં જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે તે બધી જ સામગ્રી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને તમે તેને 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. આ રેસિપી તમે પણ ઘરે સરળતાથી બનાવી શકો છો. સામગ્રી : 5 મોટી … Read more

એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે, જાણો એક જ તેલનો કેટલીવાર ઉપયોગ કરવો જોઈએ

cooking oil used gujarati

તેલ વગર તો આપણે રસોડાની કલ્પના પણ નથી કરી શકતા. ભારતીય ખોરાકમાં તેલ કેટલું મહત્વનું છે તે કોઈપણ ભારતીયને પૂછી લો. તેલનો ઉપયોગ ઘણી બધી રીતે અને ઘણી વસ્તુઓમાં કરીએ છીએ, પછી તે શાક બનાવવા, ભજીયા તળવા, પરાઠા કે તડકા માટે હોય. કચોરી, પુરી, સમોસા, માલપુઆ જેવી વસ્તુઓ આપણા ઘરે બનતી હોય છે. આ બધામાં … Read more

ભારતનો સૌથી પ્રખ્યાત નાસ્તો, કાંદા પોહા બનાવવાની રીત

poha recipe gujarati style

શું તમે તમારા ઘરે ભારતનો સૌથી પ્રખ્યાત નાસ્તો પોહા કેવી રીતે બનાવવો તે શીખવા માંગો છો? જો હા તો તમારે આ પોસ્ટ અવશ્ય વાંચવી જોઈએ. આ પોસ્ટ વાંચી લીધા પછી તમે, કોઈપણ ભૂલ કે મુશ્કેલી વિના તમારા ઘરે સૌથી સ્વાદિષ્ટ મુંબઈ સ્ટાઈલ કાંદા પોહા બનાવી શકો છો. સામગ્રી પોહા – 1.5 કપ સ્વાદ અનુસાર મીઠું … Read more

આ 3 ગ્રેવી કોઈપણ શાકનો સ્વાદ બમણો કરશે, જાણો આ રેસીપી

gravy banavani rit

કોઈપણ શાકનો સ્વાદ તેની ગ્રેવીને કારણે વધી જાય છે. શાક માટે ગ્રેવી ઘણી રીતે બનાવવમાં આવે છે. આવી ઘણી વાનગીઓ હોય છે જેનો ગ્રેવી વગર સ્વાદ નથી આવતો, જેમ કે છોલે, પનીર સબઝી અને આલુ દમ વગેરે વગેરે. આજે અમે તમને એવી 3 ગ્રેવી રેસિપી વિશે જણાવીશું જેને તમે અલગ-અલગ શાકની રેસિપીમાં ટ્રાય કરી શકો … Read more

માત્ર 1 ચમચી મસાલો, કોઈપણ શાકમાં નાખી દો, આંગળીઓ ચાટતા ના રહી જાઓ તો કહેજો

kitchen king masala recipe in gujarati

શું તમને તમારી દાળ અને શાકમાં સ્વાદ વધારવા માટે એક મસાલો શોધી રહયા છો, તો તેનું નામ છે કિચન કિંગ અને તેથી જ તેને રસોડાનો રાજા એટલે કિચન કિંગ મસાલા કહેવામાં આવે છે. તે આપણા શાકના સ્વાદને વધારવા માટે એક પરફેક્ટ મસાલો છે. બજારના મસાલામાં સ્વાદમાં થોડો અલગ હોય છે પરંતુ તમે પણ સ્વાદિષ્ટ અને … Read more