જમ્યા પછી તરત જ આ ભૂલો કરતા હોય તો બંધ કરી દેજો, નહીંતર તેની ઊંધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે
આજકાલ વ્યસ્ત જીવનશૈલીમાં અને ભાગદોડ ભરેલી જિંદગીમાં વધારે કામ અને તણાવની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર પડે છે, જેના કારણે લોકો વારંવાર બીમાર થવા લાગ્યા છે. પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાધા પછી પણ શરીરને કોઈ ફાયદો થતો નથી અને તેની સ્વાસ્થ્ય પર ઊંધી અસર થાય છે. બીજી તરફ સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘણી વખત આપણે … Read more