આ કારણોથી જ દાંતમાં સડો થઈ જાય છે- મોંઘી દાંતની ટ્રિટમેન્ટ થી બચવા આજથી જ આટલું કરો

dant ma sado thavana upayo

આજે હું તમને જણાવીશ કે શું દાંતમાં સડો ફેલાઇ શકે છે? દાંતમાં કોઈપણ ગળ્યો પદાર્થ લાંબા સમય સુધી ચોટી રહે તો મોં માં રહેલા બેકટેરિયાને પોષણ પૂરું પાડે છે, જેનાથી દાંત માં સડો પેદા થાય છે અને સડો ખાડો પણ કરી શકે છે જેને કેવિટી કહેવામાં આવે છે. દાંત માં બનતી કેવિટી માં ખાદ્ય પદાર્થ … Read more

કાયમી ગેસની સમસ્યા રહેતી હોય તો ઘરે સરળતાથી ગેસ મટાડો

ges ni bimarithi bachvana upay

ગેસ્ટ્રીક એટલે કે ગેસ એ આજકાલ એટલો બધો વ્યાપક રોગ થઇ ગયો છે કે નાના બાળકથી માંડી અને વૃદ્ધ લોકો આ રોગથી ભારે પીડા અનુભવી રહ્યા છે.  અને આની અપાર દવાઓ છે. એમાં એલોપેથી હોય, હોમિયોપેથી હોય, દેશી હોય, આયુર્વેદીક હોય, યુનાની હોય ખૂબ જાજી પદ્ધતિઓ, અને નુસખાનો પણ કોઈ પાર ન હોય તો એના … Read more

કેળાની ટેસ્ટી અને ક્રિસ્પી વેફર – Kela Wafer

Kela Wafer

એકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer)  ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. સામગ્રી: ૧ કીલો ગ્રામ કાચા કેળા મીઠુ તેલ મરી પાઉડર કેળાની વેફર બનાવાની … Read more

પરફેક્ટ માપ સાથે છાશ નો મસાલો બનાવવાની રીત | Chhash masala recipe in gujarati

Chaas Masala Banavani Rit

છાશ નો મસાલો બનાવવાની રીત ( Chhash masala recipe in gujarati) :- એકદમ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે આ છાશ નો મસાલો ઘરે કેવી રીતે બનાવો જેથી બજાર માં મળતા છાશ નાં મસાલા કરતાં પણ વધુ ટેસ્ટી લાગે. જો મસાલા માં માપસર મસાલા નાખીને બનાવામાં આવે તો એકદમ સરસ સ્વાદ આવે છે. તો આજે આ … Read more

ઉનાળામાં બેસ્ટ શેરડીના રસના 15 જેટલા મુખ્ય ફાયદાઓ

મિત્રો ઉનાળો શરૂ થઇ ગયો છે અને આ ઋતુમાં કેરી ના રસ સિવાય લોકો તરસ છુપાવવા માટે અને લૂ થી બચવા માટે શેરડીનો રસ પીવે છે. શેરડીનો રસ કુદરતી રીતે જ ખૂબ લાભદાયી છે. આમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિન્ક જેવાં મિનરલ્સ છે. આ સિવાય આમાં વિટામિન એ, વિટામિન સી, B5, B6 ઉપરાંત પ્રોટીન અને … Read more

હળદરવાળું દૂધ પીવાથી થશે આટલા બધા ફાયદાઓ | Haradal varu dudh

Haradal varu dudh pivathi thata fayda

હળદર અને દૂધ ના ફાયદા: તો આજે જણાવીશું કે આપને હળદરવાળું દૂધ(Haradal varu dudh) પીવાથી આપણા શરીરમાં કેટલા લાભ થાય છે. અને કેવી રીતે નિરંતર નિરોગીતા મળે છે. હળદર એ એક એવું રહસ્ય છે જે ઔષધ ગુણોથી ભરપૂર છે. હળદર અને દુધ નું મિશ્રણ થવાથી તેની પૌષ્ટિકતા માં અપાર વૃદ્ધિ થાય છે. દૂધમાં હળદર મેળવી એટલે એની … Read more

મીઠાં અને તીખા શક્કરપારા હવે ઘરે બનાવો – Shakkarpara Banavani Recipe

Shakkarpara Banavani Recipe

ફરસાણની દુકાન જેવા એક્દમ સરળ રીતે ઘર મા રહેલી વસ્તુમાથી બનાવો મીઠાં અનેે તીખા શક્કરપારા(Shakkarpara). શક્કરપારા ને તમે ચા સાથે લઈ શકો. મુસાફરીમાં પણ તમે સાથે લઈ જઈ શકો. ખૂબ જ ફરસા અને મોમાં મૂકતાં જ ઓગળી જાય તેવા શક્કરપરા ઘરેે બનાવવાની રીત જોઇલો તીખા શક્કરપારા (Tikha Shakkarpara) સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ ૧ … Read more

ડ્રાય કચોરી બનાવાની રીત | Dry kachori recipe in gujarati

Dry kachori recipe in gujarati

આજે આપણે જોઈશું ડ્રાય કચોરી બનાવવાની રીત: આજે તમને ગુજરાતની સૌથી પ્રખ્યાત અને નાના મોટા બધાની પ્રિય વાનગી ડ્રાય કચોરી ઘરે કેવી રીતે સરળ, એકદમ બજાર જેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું તો ચાલો રેસિપી જોઈ લઇએ. જો રેસિપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહી. ડ્રાય કચોરી બનાવાની સામગ્રી: કણક માટે: … Read more

ચાઇનીઝ ઢોંસા બનાવવું એકદમ સરળ, તમે જ જોઈ લો

chinese dhosa banavani ri

ઢોસા નું નામ પડતાં જ નાના મોટાં સૌના મોંઢા માં પાણી આવી જાય છે. બજાર મા મળતાં ઢોંસા તો તમે ખાધાં હસે, તો આજે આ ઢોસા ઘરે કેવી રીતે બનાવી શકાય તે પણ જોઈલો. ચાઈનીઝ ઢોસા બનાવાની સામગ્રી : ૩ કપ ચોખા ૨ કપ અડદની દાળ ૧ ટીસ્પુન મેથી મીઠું, તેલ જરૂર મુજબ • સ્ટફીંગની … Read more

પૈસા ની કિંમત શું છે? આજ કાલ ના છોકરાઓ માટે ખાસ વાંચવા જેવું

gujarati varta

એક વેપારીને એકનો એક દીકરો હતો. માતા-પિતા પુત્રને બહુ લાડ કરે એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દેતા નહોતા. વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડી નહીં આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને … Read more