તડકા કે છાયડામાં રાખ્યા વગર ૧ વર્ષ સુધી સ્ટોર કરી શકો તેવું કટકી કેરીનું અથાણુ – Kachi Keri Nu Athanu

kachi keri nu athanu recipe in gujarati

આજે જણાવીશું ૫-૭ દિવસ સુધી તડકામાં રાખ્યા વગર, એક વર્ષ સુધી સ્ટોર કરી શકો તેવું એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતું ચટપટું કાચી કેરીની કટકી નું અથાણુ. આ અથાણુ બનાવવા કઈ કેરી લેવી, કેટલા પ્રમાણમાં ગોળ કે ખાંડ ઉમેરવી અને કેટલા પ્રમાણ માં મસાલા લેવા જેથી અથાણુ એકદમ સ્વાદિષ્ટ બને તે માટે આ રેસિપી એકવાર જોઈલો … Read more

રાજસ્થાની કઢી | Rajasthani kadhi banavani rit

Rajasthani kadhi banavani rit

રાજસ્થાની કઢી એક ખૂબ પ્રખ્યાત વાનગી છે જે રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. આ વાનગી ઘણીવાર રોટલો અથવા ભાત સાથે પીરસવામાં આવે છે. આમાં, રોજ ઉપયોગમાં લેતા  મસાલાઓનું ટેમ્પરિંગ આપવામાં આવે છે, જે તેના સ્વાદને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. દહીં અને ચણાના લોટથી બનેલી આ વાનગી સ્વાદથી ભરેલી છે. 1 ચમચી ઘી 1/2 ચમચી રાઈ 1/2 … Read more

એકદમ દાણેદાર ચીકુનો હલવો બનાવવાની રીત | Chiku no halvo banavani rit

Chiku no halvo banavani rit

ફરાળમાં આપણે રાજગરાનો કે શિંગોડાના લોટનો શીરો બનાવતા હોઈએ છીએ પરંતુ, કંઈક નવું બનાવીને ખાવાની ઈચ્છા થાય તો તમે આ રીતનો ચીકુનો હલવો બનાવી શકો છો. ચીકુનો હલવો બનાવવા માટે ગેસ પર એક ફ્રાય પેન મૂકી તેમાં ૧ ટેબલસ્પૂન દેશી ઘી ગરમ ગરમ કરવા મુકો. ગેસની ફ્લેમ ધીમી રાખવી. ઘી થોડું ગરમ થાય એટલે એક મોટો … Read more

૧૫ + ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ – Cooking tips in gujarati | kitchen tips in gujarati

cooking tips in gujarati

(૧) દુધ ને જે વાસણ મા ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો.જેથી દુધ ઉભરાઈ ને બહાર નહી નિકળે. (૨) ભજીયા બનાવતાં સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરામાં ૧ લીંબુ નો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછુ બળસે અને ભજીયા નો સ્વાદ પણ સારો આવશે. (૩) બહારગામ જતી … Read more

શું તમને ખબર છે કેળા ને ફ્રિજ માં રાખવાથી કાળું કેમ પડી જાય છે ?

ફળ અને શાકભાજીને સાચવવા માટે આપણે ફ્રીજ નો ઉપયોગ કરીએ છીએ પરંતુ થોડી શાકભાજી અને ફળો એવા પણ હોય છે જેને ફ્રીજમાં રાખવાથી ખરાબ થઇ જતા હોય છે. આવું જ એક ફળ છે કેળા. કેળા લગભગ બારેમાસ જ સરળતાથી મળી આવે છે. તેની કિંમત પણ ખૂબ નજીવી હોય છે. જેથી ગરીબથી માંડીને પૈસાવાળા દરેક લોકોને … Read more

દરરોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી થાય છે ઘણા ફાયદા – જાણો કયા ફાયદા થાય છે

hot water benefits in gujarati

અત્યારે કોરોના ચાલે છે તો બધા ઘરઘથ્થુ ઉપાય કરવાનું કહે છે, જેમાં ગરમ પાણી પીવાનું કહેવામાં આવે છે. લોકો એ પણ જાણે છે કે ખાલી પેટ ચા અથવા કોફી ઘણું નુકસાન પહોંચાડે છે. પરંતુ ઘણીવાર સવારે કંઇક ગરમ પીવાની ટેવ સહેલાઇથી છુટકારો મેળવતો નથી. સવારે ઉઠતાંની સાથે જ ચા અથવા કોફી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, … Read more

નાનું દેખાતું લવિંગ ના ફાયદા | Laving Na Fayda

laving na fayda in gujarati

લવિંગ ના ફાયદા: લવિંગ દેખાવમાં નાનો હોઈ શકે છે પરંતુ તેના ફાયદા ઘણા છે. લવિંગનું વૈજ્ઞાનીક નામ સેઝિઝિયમ એરોમેટિકમ છે. લવિંગનો ઉપયોગ ભારતીય મસાલાથી લઈને આયુર્વેદિક દવા સુધી કરવામાં આવે છે. લવિંગ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટિ-માઇક્રોબિયલ, એન્ટી વાયરલ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને અનેક રોગોથી … Read more

ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું

Chana Methi Keri nu Athaanu

આજે તમને જણાવીશું ગુજરતી સ્ટાઈલ થી બનતા ચણા મેથી કેરી નું અથાણુ. આ અથાણુ ૧ વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવું અને કયા મસાલા કેટલા પ્રમાણ માં નાખવા એ પણ  જણાવીશું. તો રેસિપી જોઈલો અને મિત્રો સાથે શેર કરો જેથી તે પણ ઘરે આ રીતે અથાણુ બનાવી શકે. સામગ્રી: ૧ મોટી કાચી રાજાપુરી કેરી / … Read more

સાદી ખીચડી ખાઈને થાકી ગયા હોય તો આજે જ બનાવો મસાલા ખીચડી | Masala khichdi recipe in gujarati

Masala khichdi recipe in gujarati

ખીચડી: આજે અમે તમારા માટે ખીચડી રેસીપી લાવ્યા છીએ. ખીચડી એ ઝડપ થી બનતી રસોઈ છે. તેને મસાલા ખીચડી અથવા વેજ ખીચડી કહેવામાં આવે છે. મસાલા ખીચડી રેસીપી ખૂબ જ સરળ અને ખાવા માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. મસાલા ખીચડી સામગ્રી : ચોખા – 01 વાટકી, મગ દાળ – 1/2 બાઉલ, વટાણા – 1/2 … Read more

શાકને પણ ભૂલાવીદે એવી 4 પ્રકારની કાચી કેરીની ચટણીઓ – Kachi Keri Ni Chutney

Kachi Keri Ni Chutney Gujarati

ઉનાળા માં જમવાનો સ્વાદ વધારે તેવી ચટણી બનાવવા છીએ. ચટપટી અને ખાટીમીઠી ૪ કાચી કેરી ની ચટણી બનાવવા માટે આપણે રાજાપુરી કેરીનો ઉપયોગ નથી કરવાનો.અહિયાં આપણે ચટણી બનાવવા તોતાપુરી કરી નો ઉપયોગ કરીવાનો છે. ૧- ગોળવાળી કાચી કેરીની ચટણી બનાવવા માટે. ૨૫૦ ગ્રામ કાચી કેરી અડધી ચમચી જીરૂ મીઠું ૧/૪ ચમચી હિંગ ૨ ચમચી લાલ … Read more