cancer ayurvedic herb
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેન્સરની બીમારીઓને સૌથી મોટી બીમારી કહેવાય છે. આ વિમારી તમને કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ મોટાભાગે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને શિકાર બનાવે છે. પરંતુ મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઘણી બેદરકાર હોય છે. સ્વાસ્થ્ય પ્રત્યેની આ બેદરકારીને કારણે 60 ટકા મહિલાઓને આ બીમારીની જાણકારી ખૂબ જ મોડે થાય છે.

જો આ રોગને ગંભીરતાથી ના લેવામાં આવે તો તે ઘણી મહિલાઓના જીવને જોખમમાં મૂકે છે. પણ જો મહિલાઓ સમયાંતરે પોતાનું સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવતી રહે તો આ ગંભીર બીમારીની સારવાર યોગ્ય સમયે શરૂ કરી શકાય છે અને તેની સામે લડી શકાય છે.

આ સિવાય જો તમે તમારી દિનચર્યામાં કેટલીક ઔષધિઓનો સમાવેશ કરશો તો તમે ક્યારેય પણ કેન્સર જેવી ખતરનાક બિમારીની ઝપેટમાં આવતા બચી શકો છો. દર વર્ષે દુનિયામાં લાખો લોકોને આ રોગ અસર કરે છે.

આ જીવલેણ રોગનું કોઈ જાણીતું મૂળ કારણ નથી પરંતુ ખરાબ ડાઈટ, પોષક તત્ત્વોની ઉણપ અને ટેક્સીથી ભરપૂર ખાવાનું વગેરે જેવા વિવિધ પરિબળો તેમાં ફાળો આપી શકે છે. કદાચ તમે જાણતા હશો કે, 4 જુલાઈના દિવસે બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ખુલાસો કર્યો કે તેણીને કેન્સર હોવાનું નિદાન થયું છે.

‘સરફરોશ’ અને ‘હમ સાથ-સાથ હૈ’ જેવી બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કરીને પ્રશંસા મેળવનારી અભિનેત્રી હાલમાં સારવાર માટે ન્યૂયોર્કમાં ગઈ છે. આપણે પણ તે ઝડપી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરીએ છીએ, તેથી આપણી જાતની કાળજી લેવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે પણ નથી જાણતા કે જીવન આપણને આ વળાંકમાં લાવીને ફેંકી દે.

જોકે કેટલાક લોકો દલીલ કરી શકે છે કે કેન્સરને રોકવા માટે તમે કંઈપણ કરી નથી શકતા, આ એક ભયંકર બીમારી છે, પરંતુ અમે માનીએ છીએ કે તમારે હંમેશા તમારું કામ કરતા રહેવું જોઈએ. તમે તમારા આહારમાં કેટલીક જડીબુટ્ટીઓનો સમાવેશ કરીને તમે કેન્સરને તમારાથી કોષો દૂર રાખી શકો છો.

સૌથી મહત્વની બાબત એ છે કે સ્વસ્થ આહાર લેવો અને નિયમિત કસરત કરવાની ટેવ પાડવી જોઈએ. ફળો, શાકભાજી અને જડીબુટ્ટીઓ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

ગિલોય 

ગીલોય એક ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઔષધિ છે. તેના પાંદડામાં ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન અને દાંડીમાં સ્ટાર્ચ મળી આવે છે. વાયરસનો દુશ્મન કહેવાતી ગિલોય રોગના ઇન્ફેક્શનને રોકવામાં સક્ષમ છે. અને તે એક ઉત્તમ એન્ટિબાયોટિક છે. ગિલોયના મૂળમાં હાજર શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ કેન્સરની રોકથામ અને સારવારમાં માટે ઉપયોગ થાય છે.

તમે કેન્સરથી બચવા માટે શ્રેષ્ઠ આયુર્વેદિક દવા તરીકે ગિલોયનો ઉપયોગ કરી શકો છો. ગિલોયના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને દાંડીમાં સ્ટાર્ચ હોય છે તેથી તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ રોગો સામે લડવામાં મદદ કરે છે.

આ સિવાય વાયરસનો સૌથી મોટો દુશ્મન કહેવાતો ગિલોય ચેપને રોકવામાં મદદરૂપ છે. તે શ્રેષ્ઠ એન્ટિબાયોટિક છે અને તેના મૂળમાં હાજર શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ કેન્સરને રોકવામાં મદદ કરે છે. ગિલોય વટી તમને બજારમાં સરળતાથી મળી જશે. તેની એક ગોળીનું દરરોજ સેવન કરો.

ગૌમૂત્ર 

શરીરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે અને તેના ઉણપથી કેન્સર થાય છે. આ ઉણપની સ્થિતિમાં શરીરની કોશિકાઓ અનિયંત્રિત થઈ જાય છે અને ગાંઠનું સ્વરૂપ લે છે અને પછી આ ગાંઠ કેન્સરમાં ફેરવાઈ જાય છે.

ગૌમૂત્રમાં અહીં કર્ક્યુમિન નામનું તત્વ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આપણા દેશમાં ગૌમૂત્રનો ઉપયોગ પૂજા પાઠ કરવા માટે કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગૌમૂત્રમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. ગૌમૂત્ર કેન્સર જેવા જીવલેણ રોગને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે. હા, ગૌમૂત્ર કેન્સરના દર્દીઓ માટે સંજીવની જડીબુટ્ટી જેવું કામ કરે છે.

ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સરની અસર ઓછી ઓછી થવા લાગે છે અને ધીરે ધીરે તે જડમૂળથી ખતમ થઈ જાય છે. તેનાથી દવાઓની અસર વધે છે અને કેન્સર સામે લડવાની શારીરિક ક્ષમતા વધી જાય છે. સવારે ખાલી પેટ ગૌમૂત્ર પીવાથી કેન્સરના કોષોને વધતા અટકાવી શકાય છે અને શરીર સ્વસ્થ અને રોગમુક્ત રહે છે.

લસણ

આયુર્વેદ અનુસાર દરરોજ થોડી માત્રામાં લસણનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા લગભગ 80 ટકા જેવી ઘટી જાય છે. કારણ કે તેના સેવનથી કેન્સર સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે. લસણમાં હાજર કેન્સર વિરોધી તત્વો શરીરમાં કેન્સરને વધતા અટકાવવામાં મદદ કરે છે. આ સિવાય લસણમાં હાજર એલિસિન નામનું કેમિકલ્સ ફેફસાના કેન્સરને રોકવામાં મદદ કરે છે.

હળદળ

દરેક શાકને રંગ આપવા માટે ઉપયોગમાં આવતો આ મસાલો તમને દરેકના રસોડામાં સરળતાથી મળી જશે. પરંતુ શું તમે જાણો છો કે તે તમને અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી વિવિધ રોગોની સારવાર માટે કરવામાં આવે છે.

હળદરને એન્ટી બેક્ટેરિયલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરરોજ હળદરનું સેવન કરવાથી કેન્સર જેવી અસાધ્ય બીમારીઓને પણ દૂર થઈ શકે છે. હળદરમાં કેન્સર વિરોધી ગુણ હોય છે અને તે શરીરને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

સંશોધકોના મુજબ હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ જોવા મળે છે અને તે કેન્સરને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય હળદર એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે કેન્સર પેદા કરવાવાળી કોશિકાઓ સામે લડે છે.

તો તમે પણ કેન્સરથી બચવા માટે શેની રાહ જોઈ રહયા છો, આજથી જ આ જડીબુટ્ટીઓનો તમારી દિનચર્યામાં સામેલ કરો. આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ 4 ઔષધિઓ કેન્સરના દુશ્મન છે, તમને ક્યારેય કેન્સરની જાળમાં ફસાવા દેશે નહીં”

Comments are closed.