આ મંત્ર નો જાપ કરવાથી તમારું મગજ એકદમ કમ્પ્યુટર જેવું દોડશે તેજ અને એકાગ્રતામાં પણ વધારો થશે

magaj tej karva mate yogasan

મગજ એટલે નરમ પેશીઓનું એક જૂથ જેનું વજન 1.5 કિલોથી ઓછું હોય છે, તમારી વાત કરવાની, વિચારવાની, મહેસુસ કરવાની અને શ્વાસ લેવાની ક્ષમતા આ બધી જ વસ્તુને નિયંત્રિત કરે છે. તમારા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે, સક્રિય રાખવા માટે તમારે તમારા મગજની જરૂર પડે છે. એવી જ રીતે બાળકો એટલે વિદ્યાર્થીઓને ખાસ કરીને, નવી … Read more

32 ની કમર 28 ની કરવા માટે દરરોજ કરો આ યોગાસન, 1 મહિનો સતત કરી જુઓ, ગેરંટીથી વજન ઘટી જશે

weight loss yoga poses gujarati

વજન ઘટાડવા માટે આપણે ઘણું બધું કરીયે છીએ પણ આજે અમે તમને 5 યોગા વિશે જણાવીશું જે તમે દરોજ 5 મિનિટ કરીને સરળતાથી વજન ઓછું કરી શકો છો. નિયમિત યોગ કરવાથી વજન ઘટાડવાની સાથે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. તો આવો જાણીયે કેટલાક યોગા વિશે. પશ્ચિમોત્તનાસન : આ આસનમાં તમારા શરીરના તમામ સ્નાયુઓ … Read more

ઊંચાઈ વધારવા માટે દરરોજ માત્ર 2 મિનિટ માટે આ 2 કામ કરો, આજે જ શરૂ કરો

ઊંચાઈ ઘણા આનુવંશિક અને બિન-આનુવંશિક પરિબળો પર નિર્ભર કરે છે જેમ કે પર્યાવરણીય પરિસ્થિતિઓ અને પોષણ. મોટાભાગના બાળકો 2 વર્ષની ઉંમર પછી દર વર્ષે લગભગ 2.5 ઇંચના સ્થિર દરે વધતા હોય છે. એકવાર જયારે તરુણાવસ્થામાં પહોંચી જાઓ પછી વધુ ઝડપથી વધે છે. જો કે દરેક બાળક જુદી જુદી ઝડપે વધે છે. છોકરીઓ માટે આ વૃદ્ધિ … Read more

ચહેરાની લટકતી ચામડીને કડક કરવા માટે યોગ, પેટની જિદ્દી ચરબી પણ ઓછી કરશે

face skin tightening exercises in gujarati

શું તમે લટકતી ત્વચા અને પેટની જિદ્દી ચરબીને કારણે તમારી ઉંમર કરતાં ઘરડા દેખાવા લાગો છો? પરંતુ આ માટે તમે મોંઘા ઉપાયો કરવા નથી માંગતા અને સસ્તા અને અસરકારક ઉપાયોની શોધમાં છો તો આ લેખ તમારા માટે છે. દરરોજ થોડી મિનિટ યોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જે આપણને ફિટ અને સ્વસ્થ રાખે … Read more

પેટની લટકતી ચરબીથી થઇ જશે છુમંતર, મલાઈકાની જેમ ઘરે જ કરો આ 1 સિક્રેટ કસરત

malaika arora fitness secrets

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ મલાઈકા અરોરા 48 વર્ષની છે, પરંતુ તેની યુવાની અને બોડીને જોઈને કોઈ તેની સાચી ઉંમરનો અંદાજ લગાવી શકતું નથી. ફિટનેસના મામલે મલાઈકાની ટક્કર આપવી સરળ નથી. મલાઈકા અરોરા તેના સોશિયલ મીડિયા દ્વારા અવારનવાર યોગ અને કસરતના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. આપને ચોક્કસ કહી શકીએ છીએ કે તેની ફિટનેસ અને … Read more

દોરડા કૂદવાના ફાયદા : પેટની ચરબી ઓછી કરવા માટે દરરોજ કરો આ કામ

jumping rope exercises to lose weight in gujarati

સ્વસ્થ અને ફિટ રહેવા માટે લોકો એમના જીવનમાં ઘણા ફેરફાર લાવે છે. ઘણા લોકો જિમ જાય છે તો કેટલાક લોકો દોડવા જાય છે પરંતુ શું તમે જાણો છો કે દોરડા કુદવાથી પણ વજન ઘટી શકે છે? હા, દોરડા કુદવાથી વજન તો ઘટે જ છે પણ એની સાથે બીજા પણ ઘણા બધા ફાયદા છે. ઓફિસ જતા … Read more

વજન ઘટાડવા અને તમારી કરોડરજ્જુ મજબૂત બનાવવા માટે કરો આ યોગ, તમને મળશે 5 ફાયદા

shalabhasana benefits in gujarati

ખાવા પીવામાં ગડબડી, લાંબા સમય સુધી બેસી રહેવાથી અને કસરતના અભાવને કારણે જીવનશૈલી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે દવાઓનો સહારો લઈએ છીએ. પરંતુ, આ સમસ્યાઓ ન થવી જોઈએ, તેના માટે તમે યોગાસનની મદદ લઈ શકો છો. આવા અનેક યોગાસનો છે, જે જીવનશૈલી સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે. આમાંથી એક … Read more

શરીરમાં રહેલા ઝેરી તત્વોને કુદરતી રીતે બહાર કાઢવા માટે કરો આ 1 કામ

body detoxification in yoga

દરેક વસ્તુને સમય સમય પર સાફ કરવાની જરૂર પડે છે, પછી ભલે તે તમારું શરીર જે કેમ ના હોય. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે શરીરને ડિટોક્સ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના જ્યુસ અથવા ડીટોક્સ વોટરનું સેવન કરીએ છીએ. પરંતુ તેની સાથે જો કેટલાક યોગાસનો કરવામાં આવે તો પણ તમને વધારાના ફાયદા થાય … Read more

આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવા, ડિપ્રેશન અને શરીરની નબળાઈને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરરોજ 10 મિનિટ કરી લો આ પ્રાણાયામ

anulom vilom benefits in gujarati

જો તમે ઘર અને ઓફિસ કામ કરો છો તો કામના કારણે આપણે તણાવમાં આવી જવું સામાન્ય બાબત છે. આ તણાવને કારણે રાત્રે આપણી ઊંઘ પણ ખરાબ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે દિવસભરમાં ફક્ત 5 મિનિટ પણ સારી રીતે શ્વાસ લો છો તો તમને ઘણા ફાયદા મેળવી શકો છો. યોગ્ય રીતે … Read more

દરરોજ સવારે 5 થી 10 મિનિટ કરી લો આ યોગાસન, તમને મળશે આ અમૂલ્ય 10 ફાયદાઓ

anulom vilom benefits in gujarati

આજની મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને વધારે જાગૃત થઇ ગઈ છે. એટલા માટે તે પોતાને ફિટ રાખવા માટે અલગ-અલગ ઉપાયો શોધતી રહે છે. જો તમે તમારી જાતને ફિટ રાખવા માંગતા હોય તો તમારા ફિટનેસ રૂટિનમાં અનુલોમ-વિલોમ કરી શકો છો. જી હા, અનુલોમ વિલોમ પ્રાણાયામ એક ખૂબ મહત્વપૂર્ણ યોગાસન છે જે મહિલાઓના શરીર માટે ખૂબ … Read more