ઘરની ઘણી વસ્તુઓને સાફ કરવા માટે આ 10 રીતે બટાકાનો ઉપયોગ કરો, જે તમારા ઘણા કામોને સરળ બનાવશે

potato benefits in gujarati

ઘરના દરેક રસોડામાં બટાકાનો ઉપયોગ થતો હોય છે. ક્યારેક, જ્યારે પણ આપણે ટેસ્ટી પરાઠા અને સ્ટફ્ડ સેન્ડવીચનું નામ સાંભળીએ છીએ ત્યારે બટાકાનો વિચાર આપણા મનમાં આવી જ જાય છે. માત્ર રસોડામાં જ નહીં, પરંતુ ત્વચાને લગતી ઘણા પ્રકારની સમસ્યાઓને પણ બટાકાની મદદથી છુટકારો મેળવી શકાય છે. ક્યારેક બટાકાના ટુકડા ચહેરાની ચમક વધારવા માટે ક્યારેક ડાર્ક … Read more

વાસણમાંથી આવતી દુર્ગંધ, હળદરના ડાઘ, તેલના ડાઘ, શાકના ડાઘ ને 5 મિનિટમાં દૂર કરી દેશે આ ઉપાય

khata falona fayda

”અરે યાર !! આ ફળો ખૂબ ખાટા છે, ખાવાનું મન જ નથી થતું”. સામાન્ય રીતે ખાટા ફળો જોઈને, તમે લગભગ કંઈક એવું જ વિચારતા હશો. લગભગ દરેક વ્યક્તિ ખાટા ફળો ખાવાનું ટાળતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે ખાટા ફળો માત્ર થોડી જ મિનિટોમાં ઘરના ઘણા મુશ્કેલ કામોને સરળ બનાવી શકે છે. હા, … Read more

રસોઈની આ ઉપયોગી ટિપ્સ અને ટ્રીકસ તમારું કામ સરળ બનાવશે | Kitchen tips for cooking in gujarati

kitchen tips for cooking in gujarati

રસોડામાં ખાવાનું બનાવતી વખતે, જો આપણે એવી કેટલીક ટિપ્સ જાણતા હોય જેનાથી આપણું કામ સરળ થઈ જાય, તો તે આપણા માટે વરદાન જેવું લાગશે. આવી સ્થિતિમાં, આપણે હંમેશા વિચારીએ છીએ કે જો આપણે રસોડાની આવી કેટલીક ટિપ્સ વિશે જાણતા હોત, તો આપણે આપણી રસોઈ અને જીવન સરળ બનાવી દીધું હોત. આખો દિવસ રસોડામાં વ્યસ્ત રહેવાને … Read more

પ્રેશર કૂકરમાં શાક બનાવા માટે આ 5 ટિપ્સ જાણી લેશો તો રસોઈ ગેસ અને સમય બંને બચી જશે

pressure cooker tips in gujarati

પ્રેશર કૂકર ભારતીય રસોડામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જેને તમે કોઈપણ રીતે નજરઅંદાજ ના કઈ શકો. પ્રેશર કૂકરનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે અને લોકો તેને ખાટો, મીઠો, મસાલેદાર ખોરાક બનાવે ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણી વખત આપણે પરંપરાગત રીતે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી બીજા ઘણા માટે … Read more

હોટલ અને રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક પર રંગ લાવવા માટે આ સામગ્રી ઉમેરો

shak banavani rit

આપણે ઘરે દરરોજ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ છીએ, પરંતુ આપણે આપણી દરરોજ બનાવતા શાકમાં ગમે તેટલી મહેનત કરીએ તો પણ તેનો સ્વાદ હોટલ કે રેસ્ટોરન્ટ જેવો નથી આવતો અને તેનો રંગ પણ સરખો નથી આવતો. ઘણા લોકો એવું માને છે કે લાલ મરચાના પાવડરને ઉમેરવાને કારણે આવું થાય છે, પરંતુ આ સાચું નથી. હલવાઈ જોડે … Read more

Cleaning Mixer Tips: ગંદુ થયેલું મિક્સરને મિનિટોમાં સાફ કરો, એકદમ નવું લાવ્યા હોય તેવું દેખાશે

Cleaning Mixer Tips

Cleaning Mixer Tips: રસોડામાં આવા ઘણા ઉપકરણો છે એમાંનું એક મિક્સર, જે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જેનો ઉપયોગ રસોડાના દરેક નાના -મોટા કામને જલ્દીથી પતાવવા માટે થાય છે. જોકે, ઘણા લોકોને તેને વાપરીને સીધું મૂકી દે છે, જેને બહુ ઓછા લોકો તેની સાફ સફાઈ કરતા હશે. મિક્સર જારમાં મસાલા, કઠોળ અને બીજી ઘણી બધી … Read more

પરાઠાના ટેસ્ટમાં થોડો નવો ટેસ્ટ આપવા માંગતા હોય, તો પરાઠામાં આ ખાસ સામગ્રીને મિક્સ કરી જુઓ

aalu paratha banavani rit

ઘણા લોકો સવારે ભાખરી અને ચા ખાવાના બદલામાં નાસ્તામાં પરાઠા ખાવાનું પસંદ કરે છે. અથાણું અને ચટણી સાથે ગરમાગરમ પરાઠા લોકો ખૂબ જ પસંદ કરે છે. ભારતમાં અલગ અલગ રીતે પરાઠા બનાવવામાં આવે છે, જેમાં બટાકા, કોબી વગેરેથી બનેલા પરાઠા લોકો ખાય છે. જો કે, જો તમે દરરોજ એક જ પ્રકારના પરાઠા ખાવાથી કંટાળી ગયા … Read more

ઘરે ક્રિસ્પી સમોસા બનાવવા માટે, લોટ કેવી રીતે બાંધવો તેના માટે જાણો આ 5 ટિપ્સ

samosa recipe tips in gujarati

સમોસા ભારતના લોકોનો સૌથી પ્રિય નાસ્તો છે. દેશના કોઈ પણ શહેરમાં, જેમ જેમ દિવસ આગળ વધે છે અને સાંજ થાય છે તેમ તમે કોઈપણ મીઠાઈ સ્ટોરમાં ગરમ ​​સમોસાઓ બનતા જોતા હશો. જો કે બજારમાં તમને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સમોસા માત્ર 10 થી 20 રૂપિયામાં ખાવા મળી જતા હોય છે, પરંતુ તેમ છતાં જે લોકોને રસોઈના … Read more

કોઈ દિવસ ન જાણી હોય એવી માર્કેટ જેવા જ ઢોસા બનાવવાની ટિપ્સ

dhosa banavani tips

ઢોસા બધા લોકોના પ્રિય હોય છે અને ઢોસા ભારતમાં ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, ઢોસા દરેક શહેરમાં ખૂબ જ લોકપ્રિય છે. નાસ્તો હોય કે બપોરનું લંચ, ઢોસા સરળતાથી બનાવી અને પીરસી શકાય છે. મોટાભાગના લોકો આ વાનગી લોખંડની જાળી પર ચોખા અને દાળને મિક્સ કરીને બનાવે છે. આ ઢોસા … Read more

આદુનો 1 ટુકડો તમારું આખું ઘર સાફ કરવા માટે કાફી છે, જાણો કેવી રીતે

ginger cleaning tips in gujarati

આજના સમયે બજારમાં તમને ઘરની સાફ સફાઈ કરવા માટે ઘણી બધી પ્રોડક્ટ્સ મળી જશે પરંતુ તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓથી પણ સાફ કરી શકો છો. આનાથી તમારે બજારુ પ્રોડક્ટના વધારે ખર્ચ પણ નહીં ખર્ચવા પડે અને તમારું કામ પણ થઈ જશે. થોડા સમય પહેલા અમે તમને બેકિંગ સોડાથી સફાઈ વિશે જણાવ્યું હતું. આજે અમે તમને … Read more