કેવી રીતે ઓળખવું કેસર અસલી છે કે નકલી, જાણો કેટલીક ટિપ્સ

how to check kesar is original in gujarati

જો આપણે સૌથી મોંઘા મસાલાની વાત કરીએ તો ‘કેસર’ નું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. કેસર એક સુગંધિત અને અત્યંત ફાયદાકારક મસાલામાનો એક છે. કેસરનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે વધુ પ્રમાણે થાય છે. ભારતના ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીરમાં કેસર ઉગાડવામાં આવે છે. અહીંયા તેની ખેતી ખૂબ જ મહેનતથી કરવામાં આવે છે. ઘણી મહેનત … Read more

મીઠાઈને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે અપનાવો આ સરળ ચાર ટિપ્સ લાંબા સમય સુધી એવી જ રહેશે

mithai store karvani tips

ભારતીયો મીઠાઈ કે ગળ્યું ખાધા વગર જીવી નથી શકતા કારણ કે તે આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. ભારતમાં લગભગ દરેક તહેવારમાં મીઠાઈઓનું વિશેષ સ્થાન હોય છે. જો તમે પણ તહેવારોમાં ઘણી મીઠાઈઓ બનાવો અથવા ખરીદો છો. પરંતુ શું તે થોડા દિવસો પછી તે ખરાબ અથવા વાસી થઇ જાય છે? જો હા, તો પછી અમે તમને … Read more

મેળવણ કર્યા પછી પણ દહીં જામતું નથી અને તે કોઈ કામમાં આવતું નથી તો આ રીત નો ઉપયોગ કરીને દહીં જમાવી શકો છો

dahi jama vani rit

આમ તો દહીંને જમાવવું ખૂબ જ સરળ કામ છે, પરંતુ કેટલીકવાર આપણે તેને લઈને ઘણી ભૂલો કરીએ છીએ. એવામાં ના તો દૂધનો ઉપયોગ કરી શક્ય છે અને ના તો તેનું દહીં બનાવી શકાય છે. આપણે ઘણીવાર આવા ખાટા દૂધને ફેંકી દઈએ છીએ અને ના તો તમે તેનો ઉપયોગ પનીર બનાવવા માટે કરો છો, ના તો … Read more

માત્ર 5 મિનિટમાં 250 ગ્રામથી વધારે લસણની છાલ ઉતારવાની 3 અદ્ભુત ટિપ્સ

lasan ni chhal utaravani tips

લસણનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. લસણ ભોજનને સ્વાદિષ્ટ બનવવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ ઘણી સ્ત્રીઓ રસોઈમાં લસણ નાખવાનું ટાળે છે કારણ કે તેની છાલ ઉતારવી કંટાળાજનક લાગે છે. જો કે લસણની છાલ કાઢવામાં થોડી વાર તો લાગે જ છે અને પછી હાથમાંથી દુર્ગંધ પણ આવે છે. પરંતુ હવે … Read more

ગમે તેવી બળી ગયેલી કઢાઈ ફક્ત 10 મિનિટમાં સાફ થઇ જશે, અપનાવો આ એક ટિપ્સ

aluminium kadhai saf karvani rit

દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે આપણું રસોડું સ્વચ્છ અને સાફ હોય. રસોડાના વાસણો પણ સાફ હોય અને વસ્તુઓ પણ સારી રીતે તેની જગ્યાએ ગોઠવેલી હોય. પરંતુ રસોડાની કઢાઈ, કુકર, પેન વગેરે એવા વાસણો છે જેનો દરરોજ ઉપયોગ કરવાથી તે કાળા પડી જાય છે. ઘણી વખત વાસણોમાં ખોરાક બળીને ચોપટી જાય છે અને તેને સાફ … Read more

વાસણ ધોવાથી કિચન સિંક બ્લોક થઈ જાય છે તો તેને માત્ર 1 ટિપ્સથી ચપટીમાં સાફ કરો

kitchen sink cleaning hacks

રસોડામાં સૌથી વધુ સિંકનો ઉપયોગ થાય છે, પરંતુ ઘણી વાર કોઈ કારણોસર સિંક ભરાઈ જાય છે અને તેમનું સામાન્ય કારણ વાસણ ધોતી વખતે સિંકમાં કચરો પડવો અથવા ખોરાક ફસાઈ જવો વગેરે. ભરાયેલા સિંકને કારણે તેમાં પાણીની અવરજવર બંધ થઇ જાય છે અને વાસણ ધોવામાં મુશ્કેલી પડે છે, પરંતુ જો પાણી ઘણા દિવસો સુધી ભરાયેલું રહે … Read more

મંદિરમાં રહેલી ચાંદીની મૂર્તિઓથી લઈને પૂજાની થાળીને સાફ કરવાની 3 સરળ રીત

chandi na vasan saf karva

તમારા ઘરના મંદિરમાં સૌથી મહત્વની વસ્તુ મૂર્તિ હોય છે અને તેની સ્વચ્છતા પણ ખુબ મહત્વપૂર્ણ છે. મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓ કોઈપણ ધાતુની હોય પણ તેને સ્વચ્છ રાખવાથી જ પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. ખાસ કરીને ચાંદીની મૂર્તિઓ અને પૂજાના વાસણો થોડા સમય પછી તેની ચમક ગુમાવી દે છે અને કાળા દેખાય છે. ચાંદીના વાસણ હવાના … Read more

રસોડામાં રહેલી ડુંગળીનો ઉપયોગ કરીને માત્ર 5 મિનિટમાં બળી ગયેલા વાસણને સાફ કરશે

bali gayela vasan saf karvani rit

મહિલાઓને સવારથી સાંજ સુધી રસોડામાં ઘણું બધું કામ હોય છે. વધારે કામ હોવાથી ઘણી વખત સ્ત્રીઓને એક સાથે અનેક કામો કરે છે જેમ કે રસોઈ બનાવવી, દૂધ ઉકાળવું કે કણક બાંધવી વગેરે વગેરે. પરંતુ ઉતાવળમાં ક્યારેય જમવાનું પણ બળી જાય છે અને વાસણો કાળા થઇ જાય છે. જો કે મહિલાઓ હંમેશા વાસણોને મોતીની જેવા ચમકતા … Read more

ચોપિંગ બોર્ડને સાફ કરવા માટે અદ્ભુત ટિપ્સ, આ રીતે સાફ કરશો તો તેની પર રહેલા બધા કીટાણુઓ દૂર થઇ જશે

chopping board cleaning tips in gujarati

રસોડામાં ઘણી બધી વસ્તુઓ હોય છે, જેમાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે,જેનો અપને દરરોજ ઉપયોગ કરીએ છીએ. જો કે એવી પણ ઘણી વસ્તુઓ હોય છે જેનો દરરોજ ઉપયોગ કરવા છતાં, તેની સાફ સફાઈ પર ધ્યાન નથી આપતા નથી, જેમનું એક છે ચોપિંગ બોર્ડ. આપણે ચોપિંગ બોર્ડનો ઉપયોગ નિયમિત શાકભાજી અથવા બીજી વસ્તુઓને કાપવા માટે … Read more

કોઈ પણ વાનગીમાં હળદર વધારે પડી જાય તો કરી લો આ ઉપાય, સ્વાદ બેલેન્સ થઇ જશે

haldal vadhare padvi

હળદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના એન્ટિબાયોટિક ગુણો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આયુર્વેદમાં પણ તેના ઘણા ફાયદા જણાવેલ છે. તે વાતા કફ દોષોને ઘટાડવાની સાથે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. આ બધું તો ઠીક છે પણ જો રસોઈમાં હળદર વધારે પડી જાય તો શું કરશો ? ઘણીવાર રસોઈ બનાવતી વખતે … Read more