Posted inકિચન ટિપ્સ

મેળવણ કર્યા પછી પણ દહીં જામતું નથી અને તે કોઈ કામમાં આવતું નથી તો આ રીત નો ઉપયોગ કરીને દહીં જમાવી શકો છો

આમ તો દહીંને જમાવવું ખૂબ જ સરળ કામ છે, પરંતુ કેટલીકવાર આપણે તેને લઈને ઘણી ભૂલો કરીએ છીએ. એવામાં ના તો દૂધનો ઉપયોગ કરી શક્ય છે અને ના તો તેનું દહીં બનાવી શકાય છે. આપણે ઘણીવાર આવા ખાટા દૂધને ફેંકી દઈએ છીએ અને ના તો તમે તેનો ઉપયોગ પનીર બનાવવા માટે કરો છો, ના તો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!