રસોડામાં ગરમ ​​પાણી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે, શું તમે જાણો આ 5 હેક્સ

warm water for kitchen

આપણે શિયાળાની ઋતુમાં સ્નાન કરવા અને વાસણ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણીનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓ માટે થઈ શકે છે?. હા, તમે રસોડાના ઘણા કામોને ખૂબ જ સરળતાથી કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો અને જે શિયાળામાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય … Read more

દરરોજ ઉપયોગ માં આવે તેવી કિચન ટિપ્સ | kitchen tips for cooking

kitchen tips for cooking

આજે તમને જણાવીશું એવી નાની 3 કુકીંગ ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવી શકે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ. ટિપ્સ 1: ઘણી વાર ચટણીમાંથી પાણી અલગ થઇ જતું હોય છે. જો આવું તમારી … Read more

લીંબડાના પાન થી આ રીતે બનાવો કીડા મારવાનો નેચરલ સ્પ્રે | limda na pan no spray

limda na pan no spray

આમ તો પણે બધા જાણીયે છીએ કે, લીમડાના પાંદડાની સાથે, તેનું ફળ પણ સ્વાસ્થ્ય લાભ માટે જાણીતું છે. પરંતુ, તમારામાંથી ઘણા લોકોએ સાંભળ્યું હશે કે, ઘર અને બગીચામાંથી જીવજંતુઓને દૂર રાખવા માટે લીમડાનાં પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સાંભળ્યું ન હોય, તો ચાલો તમને જણાવી દઈએ કે તમે લીમડાનાં પાંદડાઓ વડે ઘરે એક … Read more

આ કિચન ટિપ્સ થી તમે પણ બની શકો છો કિંગ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓને કરે દૂર

how to cook tips

વાસી ખોરાક અથવા કાપેલું સલાડ અને ફળો જે તમારા શરીરમાં માત્ર ફૂડ પોઇઝનિંગ જ નહિ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલટી જેવી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો તમને જણાવીએ એવા કેટલાક ફળો અને શાકભાજી વિશે, જેને ખાસ કાપીને તરત જ ખાવા જોઈએ. આજના ઝડપી અને ગતિશીલ જીવનમાં, લોકો સવારનો નાસ્તો બપોરે, બપોરનું ભોજન … Read more

1 મિનિટ માં ચા ની ગરણીને સાફ કરવાથી સરળ ટિપ્સ, પ્લાસ્ટિક અથવા સ્ટીલ બંને માટે અસરકારક

cha ni garni saf karvani rit

ચા ની ગરણીનો ઉપયોગ બધા ઘરોમાં થાય છે, પરંતુ દરેક ઘરમાં ચાની ગરણીનો ઉપયોગ અલગ રીતે કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે લોકો તેમની જૂની ચાની ગરણીનો ઉપયોગ વર્ષો અને વર્ષો સુધી કરતા રહે છે અને તેને ગંદું કરી નાખે છે. કેટલીકવાર ગરણી ગંદી થતા જ ફેંકી દેવામાં આવે છે. બધા ચા … Read more

ફાટેલા દૂધમાંથી બનાવો મસાલા પનીર

masala paneer banavani rit

આજે તમને એવી ટિપ્સ વિશે જણાવીશું કે તમે જાણતા નહિ હોય. તમને એવી ટિપ્સ જણાવીશું કે જે તમારે ઘણી વાર મુશ્કેલીઓ પડે છે તેમાંથી છુટકારો અપાવશે. જ્યારે વધુ ગરમી પડે છે ત્યારે તમારું તાજુ દૂધ હોય કે કોથળી વાળું દૂધ હોય તે ફાટી જતું હોય છે. જ્યારે તમે આ દુધ ને ગેસ પર રાખો છો … Read more

એકપણ ડાઘ વગર ૮ દિવસ સુધી કેળાને સ્ટોર કરવાની ટિપ્સ – Store banana tips

store banana tips

આજે એક એવી ટિપ્સ જોઈશું જે તમને ઘણી જ ઉપયોગી થશે. આ ટિપ્સ એકદમ નવીજ છે. આ ટિપ્સ નો ઉપયોગ કરીને તમે ઘણા દિવસે સુધી વસ્તુને સાચવી શકો છો. તો ચલો જોઈલો આ ટિપ્સ કઈ છે અને કેવી રીતે કામ કરે છે  ઘણી વખતે જ્યારે આપણે બજારમાં જઇએ ત્યારે ઘણા બધા ફળ લાવીએ છીએ, ત્યારે … Read more

ચોમાસા માં ખાંડ ને ભેજ થી બચાવવાના 5 ઉપાય

khand ne bhej thi bachava upay

ચોમાસુ આવતાની સાથે જ રસોડામાં રાખેલી ઘણી ચીજો બગડવા લાગે છે. ઘણી વાર વરસાદમાં ઘરમાં રહેલી ખાવા પીવાની વસ્તુઓમાં ભેજ આવે છે. આ સમસ્યા ખાંડમાં વધારે જોવા મળે છ. તેથી ચોમાસું આવતાની સાથે જ ખાંડને કઈ રીતે સંગ્રહ કરી શકાય તેના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. કેટલીકવાર કીડીઓ ભેજને કારણે તેમાં પ્રવેશવાનું શરૂ કરે … Read more

ઘરે 2 મિનિટ માં મકાઈ ને શેકવાની 3 ટિપ્સ | makai shekvani rit

makai shekvani rit

ચોમાસુ ચાલુ થાય એટલે મકાઈ બજારમાં દેખાવા માંડે છે અને અત્યારે ચોમાસુ આવી ગયું છે અને મકાઈ બજારમાં વેચવાનું શરૂ થઇ ગઈ છે. બધા લોકો બજારમાં મળતી શેકેલી મકાઈ ખાતા હોય છે પરંતુ તમે પણ ઘરે મકાઈને શેકીને બજારની જેમ ખાઈ શકો છો. એટલે આજે તમને ત્રણ એવી સરળ રીતો વિષે વાત કરીશું જેને તમે … Read more

રોટલીને નરમ બનાવવા માટે અને કણકને સ્ટોર કરવા માટેની 5 ટિપ્સ

perfect roti tips in gujarati

જો તમને દરરોજ ખાવામાં ગરમ ​ગરમ રોટલી મળે તો મજા પડી જાય છે. જો રોટલી નરમ હોય અને બરાબર સેકાઈ હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે, પરંતુ ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓને રોટલી બરાબર નથી બનતી. ઘણી વાર રોટલી કાળી થઈ જાય છે, ઘણીવાર રોટલી નરમ નથી બનતી અને કેટલાક લોકોને … Read more