જો તમારા ફ્રિજમાંથી સતત દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે આ ઉપાય કરો

fridge mathi smell door karava mate

આજના સમયમાં ફ્રીજ વગર જીવવું ખુબ મુશ્કેલ લાગે છે. અત્યારે લગભગ દરેક ઘરમાં ફ્રીજનો ઉપયોગ થાય છે. ખાવાનું સિવાય પણ રસોડામાં રહેલી બીજી વસ્તુઓને પણ તેમાં રાખવામાં આવે છે. ઉનાળો હોય કે શિયાળો, ચોમાસુ દરેક ઋતુમાં ફ્રીજનો ઉપયોગ થાય છે. ફ્રિજ ખોરાકને બગડતા અટકાવે છે અને શાકભાજી અને ફળોને લાંબા સમય સુધી તાજા રાખે છે. … Read more

ટિપ્સ અને ટ્રીક સાથે જલેબી બનાવવાની રીત || જલેબી કેવી રીતે બનાવવાની

jalebi banavani rit

જલેબી કેવી રીતે બનાવવાની: ભારતમાં જ્યારે પણ કોઈ મીઠાઈની વાત આવે છે ત્યારે પહેલી વસ્તુ જલેબી ધ્યાનમાં આવે છે. આમ હોય પણ કેમ નહિ, કારણ કે જલેબીનો સ્વાદ જ અદભૂત હોય છે. જ્યારે આ સ્વાદિષ્ટ જલેબીમાં ક્રિસ્પીનો સ્વાદ મળી જાય તો પછી વાત જ શું કરવી. જી હા, જ્યાં સુધી જલેબી ક્રિસ્પી ના હોય ત્યાં … Read more

શું તમે જાણો છો કે તમારી આ 6 ભૂલો ફ્રીજને જલ્દી ખરાબ કરી શકે છે

fridge tips in gujarati

જો કે તમારામાંથી મોટા ભાગના લોકો ફ્રિજને નિયમિતપણે સાફ કરતા હશે, પણ ફ્રિજને જ એકલું સાફ કરવું એ તેને લાંબા સમય સુધી સારું દેખાવાનો ઉપાય નથી. પણ તેના બદલે તમારી ઘણી આદતો તમારા ફ્રિજને નુકસાન પહોંચાડી શકે છે અને તેના અલગ ભાગોને પણ ખરાબ શકે છે. ફ્રિજ તમારા ઘરનું એક એવું ઉપકરણ છે જેની યોગ્ય … Read more

આ 10 રીતે કરો બેકિંગ સોડાનો ઉપયોગ || બેકિંગ સોડા ના ફાયદા

baking soda no upyog

બેકિંગ સોડા જેને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણીવાર આપણા ઘરના રસોડામાં એક મહત્વની સામગ્રી હોય છે. તે માત્ર કેક અને કૂકીઝ બનાવવા માટે જ નહીં, પણ લોકો તેનો ઉપયોગ રાજમા, છોલે, પાણીપુરી બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. એવામાં બેકિંગ સોડાનો ઉપયોગ ખુબ જ વધી જાય છે, પરંતુ શું તમને ખબર … Read more

ઘરની ટ્યુબ લાઇટ અને બલ્બને સાફ કરવાની રીત

tubelite saf karva mate tips

દિવાળી સામે આવી રહી છે અને આ સમયે આપણી ઘરને સાફ કરવાની પ્રથા વર્ષો જૂની છે. ઘરની સફાઈ કરતી વખતે, આપણે મોટાભાગે ધૂળ, વેક્યુમ ક્લિનીંગ, પડદા અને ચાદરની સફાઈ તો કરી લઈએ છીએ, પરંતુ ઘરના ઘણા ભાગો એવા પણ ભૂલી જઈએ છીએ જેમ કે ટ્યુબ લાઇટ અને બલ્બ વગેરે. ઘણી વાર તો ટ્યુબ લાઇટ અને … Read more

રોટલી ફેરવવાનો ચીપિયો કાળો થઇ ગયો છે તો તેને આ ચાર ટિપ્સથી સાફ કરો

chipiya saf karava mate tips

આજકાલ ઘણી ગૃહિણીઓ રોટલી બનાવતી વખતે ચીપિયાનો ઉપયોગ કરે છે. ચીપિયાથી મહિલાઓ સરળતાથી રોટલીને એક બાજુથી બીજી બાજુ ફેરવીને સરળતાથી રાંધે છે. ઘણી મહિલાઓ સ્કિન બળી જવાના ડરથી આ ચીપિયાનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં વારંવાર ગેસના સંપર્કમાં આવવાથી ચીપિયો કાળો થઈ જાય છે. ક્યારેક તો આ કાળા ડાઘ એટલા હઠીલા થઇ જાય છે કે … Read more

ગીઝર લેતા પહેલા જાણી લો આ માહિતી, ક્યારેય છેતરાશો નહિ

geyser kharidva mate tips in gujarati

શું તમે પણ નવું ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે જાણતા નથી કે સારું ગીઝર કેવી રીતે પસંદ કરવું? અથવા તમે ગીઝરના કદ અને બજેટ વિશે મૂંઝવણમાં મુકાઈ ગયા છો, તો પછી તમારો એકલાનો પ્રશ્ન નથી કારણ કે તમારા જેવી બીજી મહિલાઓ છે જે સારી ગીઝર કેવી રીતે પસંદ કરવી તે જાણતી નથી. હવે … Read more

ગમે તેવા જીવજંતુઓને દૂર ભગાડે છે આ સ્પ્રે, ફક્ત ન્હાવાના સાબુથી બનતો આ સ્પ્રે જીવજંતુઓ માટે છે અસરકારક

machhar bhagadvana upay

જો તમને એક સવાલ પૂછવામાં આવે કે ન્હાવાના સાબુને તમે કોઈ બીજા મુશ્કેલ કામને સરળ બનાવવા માટે ઉપયોગ કર્યો છે, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે બીજા કામો માટે ભાગ્યે જ સાબુનો ઉપયોગ કર્યો હશે. સારું તો, જો પણ નથી કર્યો તો આજે આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને … Read more

તમે રસોડામાં ફટકડીનો આ 5 રીતે ઉપયોગ ક્યારેય નહિ કર્યો હોય, નાની લગતી ફટકડી સ્વાસ્થ્ય સિવાય બીજા કામ કરે છે

fatakdi uses in gujarati

રસોડાના કામમાં ઘણા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજી બાજુ જોઈએ તો રસોડાની વસ્તુઓને પણ ઘણી રીતે ઘરના બાકીના કામમાં ઉપયોગમાં લઇ શકાય છે. પણ જ્યારે વાત ફટકડીની આવે છે, ત્યારે ભલે તે રસોડાની વસ્તુ ન હોય પણ તેનો ઉપયોગ રસોડામાં ઘણી રીતે થાય છે. મજાની વાત તો એ છે કે ફટકડીનો ઉપયોગ … Read more

વાસણ ધોતી વખતે આ 6 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારા વાસણો હંમેશા ચમકતા રહે

vasan dhova mate tips in gujarati

રસોડામાં વાસણો સાફ રાખવામાં આવે ત્યારે જ રસોડું પણ ચમકતું દેખાય છે. એટલે જ રસોડાનું સૌથી મહત્વનું કામ વાસણ ધોવાનું છે અથવા એમ પણ કહી શકાય કે સૌથી વધારે જંજટવાળું કામ આ જ છે. પણ આજના સમયમાં વાસણ ધોવાનું એટલું મુશ્કેલ કામ નથી જેટલું પહેલાના જમાનામાં હતું. જો તમે દરરોજ વાસણ ધોતા હોય તો પછી … Read more