તમે આ કામ કરી લેશો તો રસોડાના સિંકમાંથી એક પણ વંદો નહીં નીકળે
રસોડામાં સિંક ઘણા કારણોસર ભરાઈ જાય છે, જેમ કે વાસણ ધોતી વખતે સિંકમાં કચરો જવો અથવા ખોરાક ફસાઈ જવાથી પણ ભરાઈ જાય છે વગેરે. સિંક બ્લોકેજ થવાને કારણે પાણી ભરાઈ જાય છે અને વાસણો ધોવામાં પણ મુશ્કેલી પડે છે. જો પાણી ઘણા દિવસો સુધી આ રીતે રહે તો દુર્ગંધ અને જંતુઓ પણ આવે છે, એમાં … Read more