જૂના જમાનામાં, જ્યારે લોકો વસ્તુઓ ખરીદવા બજારમાં જતા હતા, ત્યારે તેઓ મોટાભાગે ગ્રુપમાં જતા હતા, જેથી દરેકની પસંદગી અને સલાહ મુજબ સારી રીતે ખરીદી કરી શકાય, પછી તે સોના-ચાંદીની દુકાનમાં હોય કે પછી વાસણોની ખરીદી હોય. એકસાથે વસ્તુઓ ખરીદવાનો એક ફાયદો એ હતો કે જેમને ખરીદી કરવાની સમજણ નથી હોતી, તેઓ પણ ખરીદી કરતા આવડી […]