ઘરમાં 1 પણ વંદો નહીં રહે, કરો આ ઉપાયો

vanda bhagadavano upay

કોકરોચથી છુટકારો મેળવવા ઘણા ઉપાયો કરતા હોય છે. દરરોજ સફાઈ કર્યા પછી પણ ઘરના અમુક ભાગમાં કોકરોચ આવતા જ રહે છે. ઘણા લોકો ઘર અને રસોડામાં આવતા વંદાઓથી ત્રાસી ગયા હોય છે અને તે રસોડામાં રહેલા ખોરાક પર પણ ફરતા હોય છે. ઘરમાં વંદાઓ ના આવે તે માટે આપણે વિવિધ ઉપાયો અપનાવીએ છીએ. મોંઘી જંતુનાશકો … Read more

10 મિનિટમાં તમારું ફ્રિજ ચકચકાટ થઇ જશે, જાણો ફ્રીજને અંદરથી અને બહારથી સાફ કરવાની ટિપ્સ

fridge cleaning tips in gujarati

ફ્રિજની સમયાંતરે સાફ સફાઈ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક ફ્રીજમાં શાક પડી જાય છે તો ક્યારેક ઘી ના કારણે ચીકણું થઈ જાય છે. ફ્રિજ સાફ કરતી વખતે પણ કાળજી લેવી પડે છે કારણ કેફ્રિજના અંદરના ભાગમાં પાણી પ્રવેશી જાય છે. તો આજે અમે તમને ફ્રિજને સાફ કરવાની સાચી રીત જણાવીશું. ફ્રીજને સાફ કરવા … Read more

પાણી પીવાની ગંદી બોટલોને માત્ર 5 મિનિટમાં કાચ જેવી કરવાની સરળ રીત

pani ni bottle saf karvani rit

દરેક વ્યક્તિને વારંવાર કામ છોડીને પાણી પીવા જવું ના પડે તે માટે પાણીની બોટલનો ઉપયોગ કરવાનું પસંદ છે. લાઈટ રંગની પાણીની બોટલ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આવી જ બોટલ ખરીદવાનું પસંદ કરે છે. પરંતુ થોડા સમય પછી બોટલ ગંદી થઈ જાય છે અને એકદમ ખરાબ દેખાય છે. આવી સ્થિતિમાં … Read more

બજારમાં ચમકદાર સફરજન ખરીદતા પહેલા ચેતજો, તેના પર ચડાવવામાં આવે છે આ વસ્તુનું પડ

how to check and remove wax coting on apple

અંગ્રેજીમાં કહેવત છે ‘an apple a day keeps the doctor away’ એટલે કે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. પરંતુ સફરજન સારું હોય તો જ તમે ડોક્ટરથી દૂર રહી શકો છો. તો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે બજારમાં મળતા ઘણા સફરજનમાં મીણનું કોટિંગ હોય છે, જેના કારણે સફરજન વધારે ચમકતું દેખાય … Read more

નાશપતી અને બાબુપોચા એક જ છે? જાણો આ બંને વચ્ચેનો તફાવત

difference between nashpati and babugosha in gujarati

વરસાદની ઋતુ આવતાની સાથે આપણને બજારમાં વિવિધ પ્રકારના ફળો ખાવા મળે છે. એક તરફ જ્યાં લોકો ઝરમર વરસાદમાં ગરમાગરમ પકોડા અને ચાનો આનંદ માણતા જોવા મળે છે, તો બીજી તરફ આ સિઝનમાં નાશપતી, બાબુપોચા, જાંબુ અને સફરજન (નવી જાત) જેવા ફળોનો આનંદ માણવા મળે છે. નાશપતી એક સોફ્ટ અને મીઠા ફળની શ્રેણીમાં આવે છે. તેનો … Read more

ફ્રીજ સાફ કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર જલ્દી બગડી જશે

Keep these things in mind cleaning the fridge

શાકભાજી અને ફળોને તાજા રાખવા માટે ફ્રિજનો ઉપયોગ થાય છે. ફ્રીજમાં વસ્તુઓ ઝડપથી બગડતી નથી. તેથી જ આજકાલ ફ્રિજ આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તેના વિના રસોડું અધૂરું લાગે એમ કહેવું ખોટું નથી. તેથી જ બજારમાં વિવિધ પ્રકારના ફ્રિજ મળે છે. જો તમે ફ્રિજને સાફ નહીં રાખો, તો વસ્તુઓ ઝડપથી ખરાબ થઈ … Read more

જો તમે ધીમી આંચ પર રસોઈ બનાવતા હોય તો આ ટિપ્સને અનુસરો

low flame on gas stove

રસોઈ બનાવવી એ પણ એક કળા છે અને તેને બનાવતી વખતે માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ જ કારણ છે કે રસોડામાં રસોઈ બનાવતી વખતે મહિલાઓ ઘણી તરકીબો અપનાવતી હોય છે. ખોરાકને બાફવાથી લઈને ઉકાળવા વગેરે માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. એટલું જ નહીં, રસોઈ બનાવતી વખતે ગેસની … Read more

લાકડાના વાસણોને આ રીતે સાચવશો તો, વર્ષો સુધી બગડશે નહીં

how to maintain wooden utensils

પહેલાના સમયમાં વસ્તુઓને સ્ટોર કરવા માટે લાકડાના વાસણોનો ઉપયોગ થતો હતો. પછી વચ્ચે તેનો ટ્રેન્ડ ઓછો થઇ ગયો અને લોકો સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવા લાગ્યા. પરંતુ હવે ફરીથી આપણા રસોડામાં લાકડાના બાઉલથી સ્પેટુલા સુધીના ઘણા લાકડાના વાસણોનો ઉપયોગ થઈ રહ્યો છે. તે લાકડાનું વાસણ હોવાથી તેની જાળવણી અને સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવી … Read more

હવે કાજુ વગર પણ તમે શાહી પનીર બનાવી શકશો, જાણો આ 3 ટિપ્સ વિશે

shahi paneer recipe in gujarati

ભારતમાં ખાવાની એટલી બધી વાનગીઓ છે કે વિદેશમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક વાનગીની તેની સુગંધ, સ્વાદ અને દેખાવ એકદમ અદ્ભુત હોય છે. આ ઘણી મનપસંદ વાનગીઓમાં એક છે શાહી પનીર. તે તેના અદ્ભુત અને અનોખા સ્વાદને કારણે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. શાહી પનીર એક શાહી ભોજન છે કે … Read more

ગુલાબ જાંબુ હંમેશા થઇ જાય છે કડક, તો આ એક વસ્તુ ઉમેરો, એકદમ સોફ્ટ બનશે

gulab jamun banavani rit

ગુલાબ જામુન એવી જ એક મીઠાઈ છે જે સૌને ખાવી ગમે છે. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને ગુલાબ જામુન પસંદ નહીં હોય. તમને પ્રાશ પૂછવામાં આવે કે શું તમે ક્યારેય ગુલાબ જામુન બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો ઘરે બનાવ્યા હોય તો બગડ્યા છે ખરા? મોટા ભાગના લોકોને ઘરે બનાવેલા ગુલાબ જામુન કાં તો … Read more