શિયાળામાં ખાઈ લો આ ખાસ લાડુ, સાંધાનો દુખાવો છૂમંતર થઇ જશે, દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ

methi ladoo recipe

અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં બજારમાં લીલી શાકભાજી જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એટલા માટે આયુર્વેદમા શિયાળાની ઋતુ ને આરોગ્યની ઋતુ જણાવી છે. શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ જેવી કે ગુંદરના લાડુ, મેથીના લાડુ, કચરિયું વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં મેથીના … Read more

વિનેગર કે લીંબુનો ઉપયોગ કર્યા વગર એકદમ નવી રીતે પનીર બનાવો, જાણો 2 થી 3 મહિના સુધી પનીર સ્ટોર કરવાની ટિપ્સ

homemade paneer recipe

પનીર એ તાજું ચીઝ છે જે ગરમ કરેલા દૂધને દહીં કરીને તૈયાર કરવામાં આવે છે. સ્ટોરમાંથી ખરીદેલા પનીર કરતાં ઘરે બનાવેલું પનીર સ્વાદમાં શ્રેષ્ઠ સ્વાદ અને એકદમ તાજું હોય છે. પનીર બધા શાકાહારી લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ઘરે પનીર બનાવવું એકદમ સરળ છે. પનીર બનાવવા માટે વિવિધ પ્રકારના એસિડિક એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે … Read more

બ્રેડના પેકેટની ઉપર અને નીચેની બ્રેડ કેમ અલગ હોય છે

bread information

આપણને ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પણ કોઈ દિવસ તે વિષે ઊંડાણપૂર્વક વિચારતા નથી. જેમ કે મરઘી પહેલા આવી કે ઈંડુ પહેલા આવ્યું હતું? આવા તો અનેક સવાલો છે, જેના જવાબ જાણવા માટે આપણે ઉત્સુક છીએ, પરંતુ તેના ઊંડાણમાં જવા માટે સમયના અભાવને કારણે તેના જવાબનું રહસ્ય વધુ ગૂંચવણ બની જાય છે. આવો જ … Read more

જો તમને શિયાળામાં વધારે ઠંડી લાગતી હોય તો દરરોજ આ 7 વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો

winter health tips in gujarati

શિયાળો આવતાંની સાથે જ હાથ અને પગ જાણે ઠંડીથી થીજી ગયા હોય એમ લાગે છે. ક્યારેક ઠંડીને કારણે લોકોને શરદી પણ થઇ જાય છે. કારણ કે કોરોના હજુ સંપૂર્ણપણે ગયો નથી તેથી તમારે તમારી રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. આવી પરિસ્થિતિમાં તમે શિયાળામાં તમારા આહારમાં આ ખાવાની વસ્તુઓનો સમાવેશ કરીને ઠંડીથી રાહત … Read more

શાકાહારીઓ માટે ઉત્તમ છે આ 5 પ્રોટીન યુક્ત આહાર

protein food list

આ માહિતીમાં તમને જણાવીશું એવા 5 પ્રોટીન યુક્ત આહાર (protein food list) વિષે જે આહાર લેવાથી તમને આજીવન પ્રોટીનની ઉણપ નહિ સર્જાય. ઇંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. એટલા માટે જિમ કરતા લોકો ચોક્કસપણે ઇંડા ખાય છે. પણ જે લોકો માંસાહારી ખાતા નથી તેનું શું? કારણ કે બે ઇંડા ખાવાથી જ આખા દિવસ માટેની પ્રોટીનની … Read more

દાદી કી રસોઈમાં 5 રૂપિયામાં 500 લોકોને દરરોજ ભોજન ખવડાવવામાં આવે છે, છેલ્લા 6 વર્ષથી આ સમાજસેવા ચાલુ છે

dadi ki rasoi in gujarati

ખાવાનું એવું કે સુગંધથી જ તમને ભૂખ લાગી જાય. દાદીના રસોડામાં ખાવાનું એકલા દેશી ઘીમાં જ તૈયાર કરવામાં આવે છે. માત્ર 5 રૂપિયામાં લોકોને ભરપેટ ખાવાનું આપવામાં આવે છે. ગરીબ હોય કે અમીર, દરેક વ્યક્તિને દાદી કી રસોઈમાં બનેલો ખોરાકની સુગંધ ખેંચી લાવે છે. એકવાર તમે અહીં ખાધા પછી, તમે પણ અહીં ખાવા માટે વારંવાર … Read more

મહિલાઓ પાણીપુરી ખાવાની શોખીન છે, પણ ખાતી વખતે તેમની પાસે 100 ડ્રામા હોય છે. જાણો કેવા કેવા ડ્રામા કરે છે

pakodi banavani rit

તમે સારી સ્કૂલમાં ભણ્યા હોય અને તમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવે અને તમને ફાઈવ સ્ટાર હોટલોમાંથી જ ખાવાનું પસંદ છે, પણ આ બધું હોવા છતાં, પાણીપુરી એક એવી ખાવાની વસ્તુ છે, જે દરેક છોકરી અને મોટી મહિલાની મનપસંદ યાદીમાં ટોચ પર છે. ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેને પાણીપુરી ખાવી નહિ ગમતી … Read more

આયુર્વેદ અનુસાર આવા અલ્ટ્રા પ્રોસેસ્ડ થયેલા ખોરાકને દરરોજ ખાવાનું ટાળવું જોઈએ

fast food saru ke kharab gujarati

આપણી આસપાસ કેટલાક એવા ખોરાક છે જેને ફક્ત આયુર્વેદ મુજબ જ નહીં પણ બીજા દ્રષ્ટિકોણથી પણ નિયમિત ખાવાનું ટાળવું જોઈએ. જેવા કે દહીં, ચિકન, વધારે તળેલો ખોરાક, ફાસ્ટ ફૂડ વગેરે જેવા હજારો નામો આ યાદીમાં શામેલ છે. એવામાં કેટલાક પ્રોસેસ્ડ ફૂડ્સ છે જે વધારે  પડતા ખાવાનું ટાળવું જોઈએ. આ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સમાં આવા ઘણા ખોરાક … Read more

દહીં ઠંડુ હોય છે તો શિયાળામાં ખાવું જોઈએ કે નહિ જાણો સંપૂર્ણ માહિતી

shiyalama dahi khavu joiye ke nahi

દહીં વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. રાત્રે દહીં ન ખાવું જોઈએ, શિયાળામાં દહીં ન ખાવું જોઈએ, દહીં ખાવાથી ગળું ખરાબ થઈ જાય છે, આવી ઘણી વાતો છે જેના વિશે લોકો વારંવાર વિચારે છે. પરંતુ ડાયેટિશિયનનું આ વિશે શું કહેવું છે, ચાલો તેમની પાસેથી જાણીએ. મહિલાઓ ખાસ કરીને ચિંતા કરે છે કે શિયાળામાં દહીં ખાવું … Read more