તમે સારી સ્કૂલમાં ભણ્યા હોય અને તમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલવામાં આવે અને તમને ફાઈવ સ્ટાર હોટલોમાંથી જ ખાવાનું પસંદ છે, પણ આ બધું હોવા છતાં, પાણીપુરી એક એવી ખાવાની વસ્તુ છે, જે દરેક છોકરી અને મોટી મહિલાની મનપસંદ યાદીમાં ટોચ પર છે. ભાગ્યે જ એવી કોઈ સ્ત્રી હશે જેને પાણીપુરી ખાવી નહિ ગમતી […]