ગળામાં કાળો દોરો કેમ પહેરવામાં આવે છે ખબર ના હોય તો જાણી લો
તમારામાંથી ઘણા લોકો ગળામાં કાળો દોરો પહેરતા હશે. વાસ્તવમાં ઘરના વડીલો આપણને કહેતા હોય છે કારણ કે તે ખરાબ નજરથી બચાવે છે. ખાસ કરીને બાળકોના ગળામાં કાળો દોરો એટલે પહેરવામાં આવે છે જેથી તેમના પર કોઈ ખરાબ નજર ન પડે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આવી તો એવી કેટલી બધી પ્રથાઓ પ્રાચીન સમયથી ચાલતી … Read more