Posted inસ્વાસ્થ્ય

બાળકો ગમે તેવી જીદ કરે ને તો પણ તેમના ટિફિનમાં આ વસ્તુઓ ન ભરી આપતા

આજના બાળકો ખાણી-પીણીની બાબતમાં ઘણા બધા નખરા કરે છે. તેઓ લીલા શાકભાજી અને ભાત, દાળ અને રોટલી ખાવાની ના જ પાડે છે. પરંતુ આ લીલા શાકભાજી તેમના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. બાળકોને ઘરે લીલા શાકભાજી અને દાળ ભાત રોટલી ખવડાવવી સરળ છે, પરંતુ જ્યારે બાળકો તેને તેમના લંચમાં પેક કરે, ત્યારે તેઓ તેને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!