પાંચથી દસ વર્ષની ઉંમરના બાળકોને આ 5 વસ્તુઓ યાદ કરીને ખવડાવો, બાળકનો સૌથી સારો વિકાસ થશે, જે જીવનભર કામ આવશે
જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેના શરીરની પોષણની જરૂરિયાતો બદલાવા લાગતી હોય છે. પાંચથી દસ વર્ષની ઉંમર એવી ઉંમર છે જ્યારે બાળકનો સૌથી વધારે વિકાસ થાય છે. તેના શરીરના હાડકાથી લઈને ઊંચાઈ પણ વધે છે. આવી સ્થિતિમાં જો બાળકના ખાન-પાન પર ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી બાળકને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ … Read more