ચહેરાની લટકતી ચામડીને કડક કરવા માટે યોગ, પેટની જિદ્દી ચરબી પણ ઓછી કરશે

face skin tightening exercises in gujarati

શું તમે લટકતી ત્વચા અને પેટની જિદ્દી ચરબીને કારણે તમારી ઉંમર કરતાં ઘરડા દેખાવા લાગો છો? પરંતુ આ માટે તમે મોંઘા ઉપાયો કરવા નથી માંગતા અને સસ્તા અને અસરકારક ઉપાયોની શોધમાં છો તો આ લેખ તમારા માટે છે. દરરોજ થોડી મિનિટ યોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, જે આપણને ફિટ અને સ્વસ્થ રાખે … Read more

રાત્રે સૂતા પહેલા આ જડીબુટ્ટીનું પાણી ચહેરા પર લગાવી લો, રાતોરાત ચહેરા પર જાદુઈ ચમક આવી જશે

benefits of tulsi in gujarati

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે અને તેની દરરોજ પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાનૂ છો કે તે સુંદરતા વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીનો ઉપયોગ ચહેરા પર ઘણી રીતે કરી શકાય છે. આજે અમે તુલસીની એક ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના … Read more

ઘડપણમાં પણ એકદમ યુવાન દેખાવા માટે અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ

healthy habits to make you look 10 years younger

વૃદ્ધાવસ્થા આવવું કોઈ વ્યક્તિને પસંદ નથી. ખાસ કરીને પુરુષો કરતા સ્ત્રીઓને સાંધાના દુખાવા, લટકતી ત્વચા અને સતત ભૂલી જવાની આદતને કારણે ઘડપણનો ડર સતાવા લાગે છે. જો કે ઘડપણને ટાળી શકાતું નથી. પરંતુ તમે કેટલીક આદતો અપનાવીને તમારી ઘરડા દેખાવાની ઉંમરને ધીમી કરીને માત્ર તમારા મગજને જ નહીં પરંતુ તમારા સાંધાઓને લવચીક બનાવી શકો છો … Read more

આ 5 વસ્તુઓ તમને ઘડપણમાં પણ રાખશે યુવાન, મોંઘી બજારુ પ્રોડક્ટની નહિ પડે જરૂર

These 5 foods will keep you young even in old age

આપણે બધા જાણીએ છીએ કે ઘડપણ આવવું એ આપણા જીવનની કુદરતી પ્રક્રિયા છે, જેને કોઈપણ રોકી શકે તેમ નથી. આ જાણવા છતાં દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન, સુંદર અને ફિટ દેખાવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ આપણી ત્વચા શરીરનું સૌથી મોટું અંગ કહેવાય છે. સૌથી પહેલા ઘડપણ ત્વચા પર જ દેખાય છે, જેમ કે ફાઇન … Read more

Aloe Vera Facial: ઘરે કરો એલોવેરા ફેશિયલ, તમારા ચહેરાના તમામ ડાઘ-કરચલીઓ દૂર થઇ જશે

aloe vera facial at home in gujarati

Aloe Vera Facial: એલોવેરાને ત્વચા માટે અમૃત માનવામાં આવે છે કારણ કે પ્રાકૃતિક એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોવાથી તે ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે. એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરવામાં, બળતરા, કરચલીઓ, ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચામાં મોઈશ્ચર આવે છે અને પોષણ મળે છે. એલોવેરા … Read more

પાર્લર જેવું ફેસિયલ ઘરે માત્ર 10 રૂપિયામાં કરો ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો જોવા મળશે

coffee facial at home in gujarati

ફેશિયલ ત્વચાને સાફ કરીને તેને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. વાસ્તવમાં સારી રીતે કરવામાં આવેલું ફેશિયલ ત્વચાને હેલ્દી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે તમારી ત્વચાને એક્સ્ફોલિએટ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને ચહેરા પરના ડાઘ ઘટાડવામાં મદદ કરે છે. ફેશિયલ તમારા રંગને નિખારવામાં, વૃદ્ધત્વ સામે લડવા અને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જી … Read more

દરોજ માત્ર 1 ચમચી આ વસ્તુ ખાઓ, તમે ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાશો

ghee khavana fayda

દરેક સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેની ત્વચા વધતી ઉંમરમાં પણ ડાઘરહિત અને જુવાન દેખાય. જો તમારી પણ આવી ઈચ્છા છે તો આ લેખ ખાસ તમારા માટે છે. આજે અમે તમને એવી એક વસ્તુ વિશે જણાવીશું જેને ખાવાથી ત્વચા સંબંધિત ઘણા ફાયદાઓ થઇ શકે છે. જો તમે તમારી ત્વચા સારી રીતે કાળજી લેવા માંગતા હોય … Read more

જાડા ગાલ દેખાતા હોય તો કરો આ 3 ચહેરાની કસરતો, તમારા ગાલ પાતળા થઇ જશે

facial exercises for chubby cheeks and double chin

ટોન અને સ્લિમ ચહેરો કોને નથી ગમતો? તે જ ચહેરાને જુવાન લુક આપે છે. પરંતુ, કેટલાક લોકોના ચહેરાની ચરબી એટલી વધી ગઈ છે અને સેલ્ફી લેતી વખતે ડબલ ચિન અને મોટા ગોળમટોળ ગાલ ખૂબ જ ખરાબ દેખાય છે. આ એટલા માટે છે કારણ કે ચહેરાની ચરબીને પેટની ચરબીબી જેમ છુપાવી શકાતી નથી. જો કે, ચહેરાની … Read more

તમારા ચહેરાનો રંગ ફીકો પડી ગયો હોય તો લગાવો મેથીના દાણાનો ફેસ પેક

methi face pack

ચેહરા હૈ યા ચાંદ ખિલા, ઝુલ્ફ ઘનેરી શામ હૈ ક્યા……..’ ચહેરા અને વાળના વખાણમાં ન જાણે કેટ- કેટલું લખાયું છે. બેડાઘ ત્વચા અને ચમકદાર વાળ એ દરેક છોકરીનું સપનું હોય છે. આ માટે તે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી લઈને સ્કિન અને હેર ટ્રીટમેન્ટ સુધી ઘણું બધું કરાવતી હોય છે. પરંતુ આપણા રસોડામાં પણ આવી … Read more

પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચો કર્યા વગર ઘરે ઓછા પૈસામાં બનાવો વેક્સ

how to make wax at home with sugar

એવું કહી શકાય કે શરીરના અમુક ભાગોમાં વાળ હોય છે, જે સારા દેખાતા નથી હોતા. આ માટે આપણે વેક્સિંગ કરીએ છીએ. બજારમાં અલગ-અલગ વસ્તુઓમાથી બનેલું વેક્સ મળે છે. જો તમે ઈચ્છો તો તમે ઘરે પણ બનાવી શકો છો. ખાંડ, મધ અને ચોકલેટની મદદથી ઘરે જ વેક્સ બનાવી શકાય છે. શું તમે જાણવા માંગો છો કે … Read more