પાલક પનીર બનાવવાની રીત: તમે ઘરે પાલક પનીર ની રેસિપી બનાવી હસે અને ખાધી પણ હસે, પણ આજે અમે તમને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલે દાર પાલક પનીર ની રેસિપી બતાવીશું. જો રેસિપી સારી લાગે તો તમારાં ફ્રેન્ડ ને શેર કરવુ ભુલતા નહીં. જરૂરી સામગ્રી ૩૫૦ ગ્રામ તાજી પાલક નાં પાંદડા ૩ કપ પાણી + પાલક […]