સામાન્ય રીતે જોવામાં આવે છે કે સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ નબળી પાચનશક્તિ અથવા તો ધીમું ચયાપચય છે, જેના કારણે પેટ અને કમરની આસપાસ ચરબી વધે છે. પેટની ચરબી સ્થૂળતા સાથે જોડાયેલી એક એવી સમસ્યા છે, જેના કારણે આજના સમયમાં દરેક વ્યક્તિ પરેશાન છે. કારણકે પેટની ચરબી ક્યાંક ને ક્યાંક આપણા શરીરનું બંધારણ ખોરવી નાખે […]