Posted inસ્વાસ્થ્ય

શહેરના ઘણા લોકો આ ફળથી અજાણ છે, પાચન, બ્લડ પ્રેશર, રોગપ્રતિકારક શક્તિ, હાડકા, વાળ માટે છે ફાયદાકારક

જો તમે ગામડામાં રહો છો તો તમે દરેક સીઝનમાં ફળો ખાતા હશો પરંતુ જો તમે શહેરમાં રહો છો તો તમે એવા કેટલાક ફળો ખાઈ શકતા નથી. તો આજે તમને એક એવા ફળ વિષે જણાવીશું જે ફળ શહેરના લોકો ભાગ્યેજ ખાઈ શકે છે. તો આ ફળનું નામ છે શેતૂર. શેતૂર તેના ખાસ સ્વાદ મીઠા અને ખાટા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!