લગભગ દરેક ભારતીય ઘરમાં પ્રેશર કૂકરનો ઉપયોગ થાય જ છે અને આવી સ્થિતિમાં તમે પણ દરરોજ તેમાં કંઈક ને કંઈક રાંધતા જ હશો. પ્રેશર કૂકર જેટલું સુવિધાજનક છે તેટલું તે ખતરનાક પણ હોય છે અને પ્રેશર કૂકર ખરાબ થવું એ જ મોટી સમસ્યા બની શકે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે […]